________________
શ્રી સુમતિનાથ જિન સ્તવન
શ્રી કીર્તિવિમલજી કૃત.
(૨૩૪) સુમતિ જિણેસર સેવીયે હો લાલ, સુમતિ તણે દાતાર સાહેબજી; બહુ દિનનો ઉમાહલે હે લાલ,દરિસન આપો સાર સાહેબજી. સુ મેઘરાય કુલ ચંદલે હે લાલ, મંગલા માત મલ્હાર; સાહેબજી, ભવયથી હું ઊભો હો લાલ, તું મુજ સરણાસાર. સાસુર પાયે ફેંચ સેવે સદા હે લાલ, તુંબરૂ સારે સેવ; સાહેબજી, મહાકાલિ સુરિ સદા હો લાલ, વિદન ટાલે નિત્યમેવ. સાસુo૩ નયરી કેશલાએ અવતર્યો હે લાલ, તવ વરત્યો ય જ્યકાર; ઘરે ઘરે હરખ વધામણા હો લાલ, ધવલ મંગલ દે નાર. સા૦૪ અનંત ગુણ છે તાહરા હે લાલ, કહેતાં નાવે પાર; સાહેબજી. દિન દિન તુમહ સેવા થકી હે લાલ, સદ્ધિ કીત્તિ અનંતી સાર. ૫
શ્રી દાનવિમલજી કૃત
(૩૫) સુમતિ જિનેશ્વર મૂરત સુંદર, સુમતિ પસાથે દીઠીરે; અણીયાળી આંખલડી જિનની, મનમાં લાગી મીઠી રે. સુમતિ ૧ આશ વિલૂધાં બઘાં માણસ, તારકની પરે તારે રે; આંખ તણે લટકે મુખ મટકે, નિરખે સેવક જ્યારે રે. સુમતિ ૨ આસક એક દીદાર કરારી, પ્રસન્ન હવે મોટા રે; અલવિ અવરની સેવા કરતાં,શું આપે ચિત્ત ખોટા રે. સુમતિ૦૩
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org