________________
૧૯૮]
૧૧૫૧ સ્તવન મંજુષા
---
---
-
--
---
-
-
-
--
૧
૨
શ્રી ભાણચંદ્રજી કૃત
(૨૩૩) શ્રી સુમતિ જિણેસર અતિ અલસર, મનમેહન વડભાગીજી, જય જિન સોભાગીજી; તુજ સુરતિ સંદર સુગુણ પુરંદર, ત્રિભુવન તુમ ગુણરાગીજી મુજ સુદશા જાગી છે. જય પંચમ જિનવર નિરૂપમ સુખકર, મૂરતિ મેહનગારીજી, સર્વ ભવિજન પ્યારીજી; તુમ રૂપ અને પમ નવિ કેઈને સમ, મદનાદિક ગયા હારીજી, જેહ રૂપમદ ધારીજી. સુરપતિના થેક મળિ ત્રિહું લેક, સર્વે પ્રભુ રૂપ બનાવેજી, નિજ શક્તિ સભાવેજી; જે જગમેં પુઝલ રૂપ સમગ્ગલ, તે સવિ પરિઘળ લાવેજી, આદર અતિ ભાવેજી. અંગુષ્ટ પ્રમાણ અનેક વિના, રચિ મૂળ સમવડિ જેડેજી, પણ નવિ હાય હેડેજી; ગિરિ સરસવ અંતર રૂપ પટંતર, દેખી નિજ મદ છેડેજી, ગુણે જિન મન કેડેછે. એહવું પ્રભુ રૂપ સમામૃત કૂપ, સદા ભવિને સુખકારીજી, નહીં કદાપિ વિકારીજી; વાઘજી મુનિ ચંદ્ર, શિષ્ય કહે ભાણચંદ્ર, નિંદ્ર સદા જયકારી છે, એહ રૂચિ મનધારી જી.
૩
૪
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org