________________
શ્રી સુમતિનાથ જિન સ્તવન
શ્રી ખુશાલમુનિજી કૃત
સુમતિ જિણેસર સાહિબ સે કે, ભવિ ચિત લાયરે, એ તો ટાળે કુમતિ કુટેવ કે, કરી સુખસાય રે; સુરનર દેવોને એ દેવો કે, ભવિ ચિત લાય રે, સહજે આપે સમકિત મેવો કે, કરી સુપરસાય રે. ૧. ઇણ દુકકર પંચમ આરે કે, ભવિ૦ એહને નામ તણે આધારે કે; કરી. જે નર ભાવ થકી સંભારે કે, ભવિ. તેહના ભવ ભય દરે નિવારે છે. કરી. ૨ સેહે હીરે જેહા જા કે, ભવિ. એતો જિનજી તિણિ પરે સાચો કે, કરી, હવે જેહની મિથ્યા વા કે, ભવિ, તેહને સેવે જે હેયે કાચો કે. કરી. ગુણ વિણ રાચે ઉંચે ઠામે કે, ભવિ. તે નહિ ગુણવંતનું પદ પામે કે; કરી વાયસ શિખરે જઈને બેસે કે, ભવિ. ઉપમ ગરૂડ તણું કિમ લેશે કે. કરી તરતમ જેગે સગવડ નાવે કે, ભવિ. જે વિષયાદિક તાપ શમાવે કે, કરી, તેણે જગનાયક કહેવાય કે, ભવિ. ખુશાલ મુનિ હરખિત થાય છે. કરી. ૫
૧ કાગડે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org