________________
૧૫૧ સ્તવન મંષા
શ્રી આત્મારામજી કૃત
(૨૩૧ ) સુમતિ જિન તુમ ચરણ ચિત દિને, એ તે જનમ
જનમ દુઃખ છીને. કુમત કુટલ સંગ દૂર નિવારી, સુમતિ સુગન રસ ભીને; સુમતિ નામ જિન મંત્ર સુ હૈ, મેહ નિંદ ભઈ બી. ૧ કરમ પરજક બંક અતિ સિજ્યા, મેહ મૂઢતા દીને; નિજ ગુણ ભૂલ ર પર ગુણમેં, જનમ મરણ દુઃખ લી. સુત્ર અબ તુમ નામ પ્રભંજન પ્રગટ્યો, મેહ અભર યકીને; મૂઢ અગ્યાને અવિરતિ ચેતે, મૂલા છીન ભય તીને. સુ૩ મન ચંચલ અતિ ભ્રમરક મેરે, તુમ ગુણ મકરંદ પીને; અવર દેવ સબ દૂર તજ તુ હૈ, સુમતિ ગુપત ચિત ચીને. સુ૦ ૪ માત તાત તિરિયા સુત ભાઇ, તન ધન તરૂણ નવીન એ સબ મેહજાલકી માયા, ઈન સંગ ભયે હૈ મલીને. સુત્ર પર દરસન ગ્યાન ચારિતર તીન, નિજ ગુન ધન હર લીને; સુમતિ પ્યારી ભઈ રખવારી, વિષઈદ્રી ભઈ હી. સુ. ૬ સુમતિ સુમતિ સમતારસ સાગર, આગર ગ્યાન ભરીનો; આતમરૂપ સુમતિ સ ગ પ્રગટે, શમ દમ દાન વરીનો. સુ. ૭
૧ પલંગ ૨ તોફાની પવન. ૩ વાદળ. ૪ નાશ. એ સ્ત્રી. ૬ થઈ.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org