________________
શ્રી સુમતિનાથ જિન સ્તવન
[ ૧૫
-
- -
-
ભવજંજીરના બંધ દે ભાગી, દેખતાં ખેવો રે; દરસન તેહનું દેખવા મુહને, લાગી ટેવ રે. સુમતિ. ૨ કડિ સુમંગલકારી સુમંગલા–સુત એહો રે; ઉદય પ્રભુ એ મુજ મહારે, માની લેવે રે. સુમતિ. ૩
શ્રી જિનરાજરિત
કરતાશું તે પ્રીત સહુ હુંસે કરે રે, સહુ પરમેસરશું પ્રીત કરું હું શિરે રે; કરૂં આપણુપે નિરાશ ન રાગીશું અડે રે, નટ તાલી એકણ હાથ કહો કિણ વિધિ પડે રે. કહો. ૧ સેવી જોયા સ્વામી આગળ ઊભા રહી રે, આગળ૦ પડી પડી મરે પતંગ દીવાચે મન નહિ રે, દીવા ભગતિ કરૂં સે ભાત ન સેમ નજર કરે રે, ન નાણે મન અસવાર ઘોડે દેડી મરે રે. ઘોડે. ૨ સુમતિનાથ જગનાથ પણે મન માહરે રે, ૫ખે દેવ અવરની સેવ ન આવે કહરે રે; આવે બાપહેક જિમ ચંચુ ન બળે જલ નવે રે, ૧૦ જલધરશું એકતાર કરી પીઉ પીઉ લવે રે. કરી. ૩ તિરજીનો નેહ લખી નવિ કે સકે રે, લખી. કઈ બીજા જેમ ચિહું માંહે બકે રે, ચિહું, આપે અવિચલ રાજ લાગી જે કે રહે રે, લાગી. ભગતિવત્સલ જિનરાજ બિરૂદ સાચે વહે છે. બિરૂદ૦ ૪ ૧ભવરૂપી બેડી. ૨ પતંગીયું. ૩ બપો, ચાતક. ૪ વરસાદ. ૫ બેલે, ૬ તિર્યંચો .
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org