________________
૧૯૪]
૧૧૫૧ સ્તવન મંજુષા
-
-
- - -
-
-
-
-
-
-
-
-
-
-
-
-
કચ લંછન ત્રણસેં ધનુ ઉન્નત, કાયા કંચન સમવાને; વંશ ઇક્ષાગ દિવાકર ધ્યા, રાગ તિમિર સમવાને. સુહ૦ ૩ કેસલપુર નાયકને સેવે, પાયકપરિ સુરવૃંદા; આયુ પૂરવ લાખ શ્યાલીસ પાળી, પાપે પરમ આનંદા. ૪ શાસનદેવી મહાકાલી જસ, સુરવર તુંબરૂ નામે; તે પંચમ જિણ ઘુણતાં ભાવે, ભાવ પરમપદ પાવે. સુહ૦ ૫
શ્રી આણંદવરધનજી કૃત
(૨૨૮). સુમતિ સદા દિલમેં ધરે, છડે કુમતિ કુસંગ સલૂને. સાચે સાહિબ શું મિલે, રાખે અવિહડ રંગ. સને. સુમતિ. ૧ પરમાનંદ પદ પાઈએ, લહિયે વાસ સુવાસ; સલૂને. જગ અપનો કરી લીજીયે, એસે સુમતિ નિવાસ સલૂને. સુમતિ ઉડે અરથે વિચારીયે, ઉડે શું ચિત્ત લાય; સને. ઓછે સંગ ન કીજીયે, એ છે ફિર બદલાય. સલૂને. સુમતિ. ૩ રાજહંસ મેતી ચુંગે', કબહુ ન કકર ખાય. સને. પાની દુધ પરંતરે, આનંદ સુમતિ ઠહરાય. સલૂને. સુમતિ૪
શ્રી ઉદયરત્નજી કૃત
(૨૨) સુમતિકારી સુમતિવારૂ, સુમતિ સે રે; કુમતિનું જે મૂલ કાપે, દેવ દેવો છે. સુમતિ. ૧ ૧ નોકરની માફક. ૨ સ્તવતાં. ૩ ની ચા. ૪ થરે, ૫ કાંકરા,
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org