________________
શ્રી સુમતિનાથ જિન સ્તવન
[ ૧૯૩
ધનુષ તીન સત માન બિરાજત, જસુ જસ ત્રિહ જગ છાયા; ચાલીસ લાખ પૂરવ વત્સરકો, આયુ પ્રમાન બતા. નિ. ૩ પંચમ જિન પંચમ ગતિ પામી, પરમપુરૂષ જિન ધ્યા; હરખચંદકે ચિતમેં તુમ બિન, અવર દેવ નહી આયે. નિ૪
શ્રી ગુણવિલાસજી કૃત.
(૨૬). તેરી ગતિ તુંહી જાને, મેરે મન તુંહી હૈ એર સર્વ ભમ ભાવ, મેહાલ યુંહી હૈ. તેરી. ૧ ગ્રાનમેં બિચાર ઠાનિ, શુદ્ધિ બુદ્ધિ ગહી હૈ આપકી પ્રસાદ પાઈ, સુષ્ટ દષ્ટિ લહી છે. તેરી. ૨ ચંદ જે ચોર પ્રીતિ, એસી રીતિ સહી હૈ આદિ અંત એક રૂપ, તેઓં હોઈ રહી છે. તેરી. ૩ એ દયાલ બહુત બાત, કહી જાત નહિ હૈ, તારિ હે સુમતિનાથ, ગુનવિલાસ વહી છે. તેરી૪
શ્રી ભાવવિજયજી કૃત,
સુહકર સુમતિ જિણેસર સે, જેહનું દરિશણ સુરનર ચાહે, જિમ અમૃતરસ મે. સુ. ૧ મેઘરાય સુત મેઘ સરીખે, પાપ સંતાપ નિવારે; માત મંગલા કુંવર બહુળી, મંગળ વેલિ વધારે. સુહ૦ ૨ ૧ વરસને. ૨ વિના. ૩ મિસ્થા. ૪ સુખકર.
૧ ર
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org