________________
૧૯ર ]
૧૧૫૧ સ્તવન મંજુષા
-
--
-
--
---- ww www --
--
*
w
દેખી દેખી તુમ મુખ ચંદ્રમા હજી, જે સુખ પામેરે નેણુ; તે મન મન જાણે માહરૂ હાજી, પણ ન કહાયેરે વેણુ. સુ. ૪ એકણ એકણ તુમ મેલાવડે હેજી, સફળ હુએ અવતાર, વિમલવિમલવિજય ઉવઝાયન હેજી, રામ લહે જયકાર. સુત્ર પર
શ્રી અમૃતવિજયજી કૃત
(૨૨૪) તુંહી એક પ્યારે પ્રાન, તિહારેહી જ્ઞાન ધ્યાન; સબ ગુનકે નિધાન, તેહી શરન હૈ. તુંહી. ૧ તુમ અનાથનાથ, મેક્ષિકે ચલાવે સાથ; જિને સુખ કીને હાથ, સુખકે કરન છે. તુંહી. ૨ તું મેરે આતમરામ, નામ તેરે આઠે જામ; કરું તે ગુનગ્રામ, દુઃખ હરન હૈ. તુંહી. ૩ સુમતિ સુમતિ તેરે, દરસ પરસ કેર; કહેત અમૃત મેરે, જીઉકે ઠરન હૈ. તુહી. ૪
શ્રી હરખચંદજી કૃતા
(૨૨૫) નિરખવદન સુખ પાયે મેં પ્રભુ તેરે, નિરખ. સુમતિનાથજી કે મુખકી શેભા, દેખત ચિત્ત ઉમા. નિ. ૧ મેઘ નૃપતિકે નંદ આનંદન, માતા સુમંગલા જાય; લંછન કંચ અધ્યા ઉપજત, કનકબરન તનુ છાયે. નિ૨
૧ પહેાર.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org