________________
શ્રી સુમતિનાથ જિન સ્તવન
| [ ૧૯૧
-
-
-
-
-
-
-
-
-
-
-
- w
- w w w w w w w wwwww
- w w w w
- - પ પપપ
- -
- - પપપvમ -------
ww
w
w w w wwww uપ
શ્રી ચતુરવિજયજી કૃત
(૨૨) હરે વાહે સુમતિ નિણંદ જુહારીરે, વારી જાઉં ભામણેરે લે; હરે પ્રભુ સુરતરૂ ફળીઓ માહરેરે, ગુણનિધિ આંગણેરે લે. ૧ હાંરે મેં તે દેવને દેવ નિહાળીરે, જીવન જગધરે લે; હાંરે પ્રભુ તે જે ઝળામલ દીપેરે, ઓપી જેમ એ પણ લે. ૨ હાંરે વાહલા નયણ રહ્યા ભાઈરે, મોહ્યું મુજ મનડું રે ; હાંરે પ્રભુ વાણી સરસ રસ પીધેરે, ભાજે ભવ ભૂખડી રે લા. ૩ હાંરે પ્રભુ જીવન જગદાધારરે, વહાલા છે પતિરે લે; હરે પ્રભુ મહદય પદવી આપશે, કાપ દુરગતિરે લો. ૪ હરે પ્રભુ નફર કરે અરદાસરે, આશ તે પૂરીયેરે લે; હારે વાલ્હા રસભર રસીઓ કહાવેરે, ચતુર દુઃખ ચૂરીયેરે. ૫
શ્રી રામવિજયજી કૃત
(૨૩) સુમતિ સુમતિ સલૂણા માહરા સાહિબા હજી, જગજીવન જિનચંદ; ધન ધન ધન માતા મંગલા હજી, જિસે તું જારેનંદ. સુ. ૧ ગિરૂઆ ગિરૂઆઈ પ્રભુ તાહરી હેજી, દીઠી તારે જોર તુમ ગુણ ગણુ જે નવિ રંજિઆહજી, તે માણસ પણ ઢેર. સુ૨ અમને અમને તમારે આયો હોજ, જે પણ દાખે ન વેણુ; અધિકુ અધિકુ બેલી દાખવે હેજી, તે તે ઓછારે એણ. સુ. ૩ ૧ ભરોસો. ૨ શરમાળ,
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org