________________
૧૯૦]
૧૧૫૧ સ્તવન મંજુષા
-
+,++
+
+ +
૧,
, ૧૦ *
જીવિત ચાલીશ લાખ પૂરવનું, ત્રિણસેં ધનુ તનુ માન રે; જિન મુનિ ત્રણ લાખને વીશ હજાર,એક શત જસ ગણધાર રેજિન ૪ અજજા પંચ લાખ ત્રીશ હજાર, પામી ભવજલ પાર રે; જિન ફિરફિર વદન પ્રભુને નિરખે, પ્રમેદસાગર મન હરખે રેજિન ૫
શ્રી વિનીતવિજયજી કૃત
(૨૨૧ ) સુમતિ જિસેસર સાહિબેરે, સુમતિ તણે દાતાર સેવંતાં સંપદ મિલે રે, કુમતિ તણે પરિહાર. જિકુંદરાય માહરે તુમ શું નેહ, જિમ બપિયડા મેહજિર્ણ
આ મુજ મન ગેહ, જિમુંદરાય માહરે તુમશું નેહ. ૧ ત્રિગડે બેઠા સહીયે રે, ઉદયાચળ જિનું ભાણુ, દુરિત તિમિર' દૂરે હરે રે, અનુપમ કેવળનાણુ. જિમુંદરાય૨ રતન સિંહાસન બેસણે રે, છત્ર ત્રય શિર સાર; ચંદકિરણ પળે ઉજળા રે, ચામર ઢળે જ્યકાર. જિર્ણોદરાય. ૩ વાણી જેજન ગામિની રે, સરસ સુધારસ સાર; દેવ ધ્વનિ તિહાં દીપો રે, ભવિજન મન સુખકાર. નિણંદ. ૪ અશોકવૃક્ષ સુરતરૂ સમારે, નવપલવ શીતળ છાંહ દેવદુંદુભિ ગયણુંગણે રે, ગાજે પ્રભુ સુપસાય. જિમુંદરાય૫ ફૂલ પગાર પરિમલ ભરે રે, મહકે દશ દિશિ સાર; પંડિત મેરૂવિજય તણે રે. વિનીતવિજય જયકાર. જિસુંદ૦૬
૧ સાધ્વી ૨ ચાતક ૩ ઘેર ૪ સૂર્ય ૫ અંધકાર
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org