________________
શ્રી સુમતિનાથ જિન સ્તવન
નાણુ ૬ સણુ આવરણની, વેયણ' મેાહની જાણ લાલરે; નામ ગેાત્ર વિઘ્નની સ્થિતિ, એક કાડાકાડ માણુ લાલરે. સ૦ ૨ યથાપ્રવૃત્તિકરણ તે, ક્રૂસે અનતીવાર લાલરે;
પ
દરશન તાહરૂ વિ લહે, દુરભવ્ય અભવ્ય અપાર લાલ રે.સ૦૩ શુદ્ધ ચિત્ત માગર કરી, ભેદી અનાદી ગઠર લાલરે; નાણુ વિલાચને દેખીયે, સિદ્ધ સાવર ક૪૩ લાલરે. સ૦ ૪ ભેદ અનેક છે તેહના, બૃત ગ્રંથ વિચાર લાલ; સુસંપ્રદાય અનુભવ થકી, ધરજો શુદ્ધ આચાર લાલરે. સ૦ અહા અહા સકિતના સુણા, મહિમા અનેાપમ સાર લાલરે; શિવ સમÝ દાતા એહ સમે, અવર ન કે સંસાર લાલરે. સ૦૬ શ્રી સુમતિ જિજ્ઞેસર સેવથી, સમકિત શુદ્ધ ઠરાય લાલરે; ક્રીતિવિમલ પ્રભુની કૃપા, શિવલચ્છી ઘર આય લાલરે. ૭
શ્રી પ્રમેાદસાગરજી કૃત ( ૨૧૦ )
Jain Education International
સુમતિ જિનેશ્વર સારી, સુરનર લાગે પ્યારી રે; જિન મેનગારા, મુરતિ જિસકી મેઢુનગારી, સુરતિ શિવ સુખકારી રે. જિન૦ ૧ કૈાશલકારી કોશલાનગરી, દૂર કર્યા સખ વયરી ; જિન૰ શીલવતી જસ મંગલા માતા, મેઘ નરેસર તાતા રે. જિન૦ ૨ કાંચ લંદન કરે ચરણની સેવા, સેવે તુ ખરૂ દેવા રે; જિન૰ મહાકાળી મનવછિત પૂરે, શાસન સકટ ચૂ . જિન૦ ૩ ૧ વેદનીય, ૨ ગ્રંથી, ગાંઠ, ૩ કાંઠે, કિનારે, ૪ સુખ,
[ ૧૮૯
For Private & Personal Use Only
www.jainelibrary.org