________________
૧૮૮]
૧૧૫૧ સ્તવન મંજુષા
ی ی یه نی کی
ی ی ی
ی
કુમતિ કદાગ્રહ મમતા ભાગી,
કાંઈ સુમતિ દિશા સુત્ર હવે જાગીરે. સલૂણે૧ સુરતિ સાહિબની અતિ મીઠી,
કાંઈ બહુ પુન્ય બ૦ આજ મેં દીઠી, સ.. મનમોહન મુજ સ્વામી મળીઓ,
બહુ દિનને બહુ અલ ટળિયેરે. સલૂણો૨ હવે પ્રભુ સાથે રહુ મન મંડી,
કાંઈ આરાધું આ૦ આળસ ઈડીરે; સ દિલભર તુજથી બેદિલ ન થાઉં,
બીજા શું કાંઈ બી. ચિત્ત ન લાઉંરે. સલૂણ૦ ૩ રાત દિવસ તાહરા ગુણ ગાઉં,
કાંઈ લયલાઈ લ૦ મનમાં ધ્યાઉં રે; સ. તાહરી મેજર સવાઈ પાઉંરે,
કાંઈ અંતરપટ અં૦ દૂરે ગમાઉં રે. સલૂણો. ૪ તું સાહેબ સમતારસ રસિ,
કાંઈ મુજ મનમાં મુ. વાસે વસીએ; સત્ર હસરત્ન કહે શિર નામી, કાંઈ તું જીવન તું તું અંતરજામી. સલૂણા ૫
શ્રી લક્ષ્મીવિમલજી ત.
સમકિત તાહરૂં સહામણું, વિશ્વ જંતુ આધાર લાલરે; કૃપા કરી પ્રકાશિયે, માટે તે મેહ અંધાર લાલશે. સમકિત. ૧
૧ ફિકર. ૨ લગની લગાડી. ૩ મહેરબાની.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org