________________
શ્રી સુમતિનાથ જિન સ્તવન
[ ૧૮૭
-
-
-
- -
vy
- **
શ્રી નવિજયજી કૃત
૨૧૭) સાજન સુમતિ સદા ચિત ધારી, વારીયે કુમતિ પ્રસંગ છે, સાજન કલિમલ દુરે ડારીયે, તારી આપ સુરંગ હો. સા. ૧ સાજન સુમતિ તણી જે સેવના, તે સાચો શિવપંથ હે; સાજન પરિચય એહયું જેને, તે કહીયે નિગ્રંથ છે. સા. ૨ સાજન સુમતિ પ્રસંગે જે રહે, તે લહે આનંદ પૂર ; સાજન રહે સદા સહી તેહથી, કુમતિ કદાગ્રહ દૂર છે. સા. ૩ સાજન જે જગે સુમતિ મતિ હોય, લહે તે વંછિત કેડી હે; સુરવર કિન્નર નરવરા, સેવે છે કર જોડી છે. સાજન ૪ સાજન સેવે જે નિતુ સુમતિને, તસ વધે અનુપમ નૂર છે; સાજન શુભમતિ સુરગતિ શિવગતિ, તલ હોચે સહજે પૂર હો.
સા૦ ૫ સાજન કીરતી કમળા તે વરે, તે વરે ભવજળ પાર હો; સાજન સફળ વંછિત સફળા ફળે, જસ મળે સુમતિ વિચારહે. ૬ સાજન ઈમ જાણી નિતુ સેવિયે, સુમતિ સુમતિ દાતાર હે; સાજન નયવિજય પ્રભુ પ્રણમતાં, નિત નિત જયકાર હે. સા૭
શ્રી હંસરત્નજી કૃત
(૨૧૮)
આજ સુમતિજિન સાહેબ ભેચ્યો, કાંઈ ભવભવને ભદુખ મેરે; સલુણો સાહિબે, બહુ ગુણ પૂરો રે,
મુજેને અતિ પ્યારે;
૧ નાખીએ,
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org