________________
૧૮૬ ]
૧૧૫૧ રતવન મંજુષા
+
પ
www
w w
wwwww
w
w
w w
wwww
તમે જગશરણ વિનીત સુજાણ, તમે જગ ગગન વિકાસના ભાણ; તમે અકલંક અબીહ અકેહિ, તમે જડ સંગી ન રાગી મેહિ. અત્યંદ્રિય સ્યાદ્વાદ વાગીશ, સહજાનંદ ગુણપજજવ ઈશ; અલખ અગોચર જિન જગદીશ, અશરણુ નાથ નાયક અમીસ તે માટે તુમ ચરણે વિલગ્યા, એક પલક નહિ રહિશ્ય અલગા; ભાગ્યલક્ષ્મી સૂરી ગુણ વાધે, જિન સેવે તે જિન સાધ્યતા
- સાધે. સા. ૬
શ્રા ભાણુવિજયજી કૃત
૨૧૬) ધન ધન દિવસ આજુને માહરે, ધન ધન વળી ઘડી એ, ધન ધન સમય વળી જે તાહરૂં રે, દરિશણ દીઠું નયણેહ.
મારું મન માન્યું રે સુમતિ જિર્ણોદ શું રે. ૧ સુંદર મુરતિ મેં દીઠી તાહરી રે, કેતલે દિવસે આજ; નયન પાવન થયાં પ્રભુજી માહરારે, પાપ તિમિર ગયાં ભાજ. ખાસ ખિજમતગાર તે જાણીને રે, કરૂણું ધરે મનમાંહ સેવક ઉપર હિત બુધ આ રે,ધરી વળી હૃદય ઉમાહ. મા. ૩ નિર્મલ સેવામૃત મુજ આપીએ, જિમ બૂઝેર ભવના રે તાપ; હવે દરિશને વિરહ તે મત કરો રે, વળી મેટ મનને
સંતાપ. મા. ૪ ઘણું ઘણું શું કહીએ તુમને રે, છે તમે ચતુર સુજાણ; મુજ મનવંછિત પૂરજો ઈમ ભણેરે, પંડિત પ્રેમને ભાણ. ૫
૧ અોથી ૨ નાશી ગયાં. ૩ નાશ પામે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org