SearchBrowseAboutContactDonate
Page Preview
Page 216
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રી સુમતિનાથ જિન સ્તવન " [૧૮૫ જw ૧ + + # # # # # # # w /ww w (ર૧૪). પંચમ જગપતિ ચંદિયે, સાહેલડીયાં, સુમતિ જિણેસર દેવ, ગુણ વેલડીયાં; સુમતિ તણે દાયક પ્રભુ, સાહે, એહ સે નિતમેવ. ગુણ૦ ૧ એહને જનમ મરણ નહિ, સારા આર્તધ્યાન નવિ હોય; ગુણ દુરગતિ સનમુખ નવિ હૈયે, સારા ભવદુઃખ સામું ન જોય. ૨ રેગ રોગ નવિ એહને, સા નહિ એહને સંતાપ, ગુણ એહની કરે ઉપાસના, સાટ જાયે જેહથી પાપ. ગુણ ૩ અષ્ટ કરમ દળ છેદીને, સાટ પામ્યા અવિચલ રાજ્ય; ગુણ રત્નત્રયી પરગટ કરી, સા. સુખ વિલસે નિત પ્રાજ્ય. ગુણ- ૪ જિન ઉત્તમ પદ પદ્યને, સારા સેવ્ય સુખ નિરધાર; ગુણ જે હથી અક્ષયપદ લહે, સા. અવ્યાબાધ ઉદાર. ગુણવેલડીયાં. ૫ શ્રી વિજયલક્ષ્મસૂરિજી કૃત (૨૧૫). સુમતિ જિણેસર પ્રભુ પરમાતમ, પરમાગમ તું શુદ્ધાતમ; સાહેબ વીનતી અવધારે, મેહના પ્રભુ પાર ઉતારે. તમે જ્ઞાનાદિક ગુણના દરીયા, અનંત અક્ષય નિજ ભાવમાં ભરીયા. તમે શબ્દાદિક ગુણ ની સંગી, અહે સ્વપ્ન પિણ તેહના સંગી; તમે ઉત્તમ ગુણ ઠાણે ચઢીયા, અમે કે હાદિ કષાયે નડિયા. ૨ અખ્ત મતિ ઈદ્રિ વિષયે રાચી, તમે અનુભવરસમાં રહ્યા માચી; અમ મદ માતંગને વશ પડીયા, નવિ તમે તે તલ માત્ર આભડીયા. સાહેબા૩ ૧ કે ધાદિ. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005174
Book Title1151 Stavan Manjusha
Original Sutra AuthorN/A
AuthorSarabhai Manilal Nawab
PublisherMeghraj Jain Pustak Bhandar
Publication Year1939
Total Pages896
LanguageGujarati
ClassificationBook_Gujarati & Worship
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy