________________
૧૮૪]
૧૧૫૧ સ્તવન મંજુષા
--
-
-
-
-
-
-
-
-
-
-
પંચાચાર સુકાનન જલધર, પંચમાંહી અધિકારી, આગમ પંચ અમૃતરસ વરસી, દુરિત દાવાનલ ઠારી. સુ૦ ૩ મે તારજ અપરાધી વિહંગમ, ચરણે રાખ્યો શિર ધારી; પરખદમાંહે આપ વખાણે, કૅચ સ્વરા સુરનારી. સુમતિ. ૪ મેઘ નૃપતિ કુળ મુકુટ નગીને, મંગલા ઉર અવતારી; ક્ષમાવિજય બુધ શિષ્ય કહે જિન, ગરભથી સુમતિ વધારી.
શ્રી પદ્મવિજયજી કૃત
(૧૩) સેવ સુમતિ જિનેસર સાહિબે, પ્રભુ અભિનંદનથી એહ રે, નવ લાખ કેડી સાગર તણે, અંતર ગુણ ગણમણ ગેહરે. સે.૧ ચવ્યા શ્રાવણ સુદિ બીજને દિને, સુચિત રૈદ સુપને જેહરે; વૈશાખ સુદી આઠમે જનમીયા, ત્રણ જ્ઞાન સહિત વર દેહરે. સેન્ટર ઉંચી કાયા ત્રણસેં ધનુષની, સેવન વન અતિ અવદાતરે; સુદી વૈશાખ નવમી વ્રત લીયે, દેઈ દાન સંવછરી ખ્યાતરે. ચિતર સુદી અગીઆરસ દિન, કહ્યું પ્રભુજી પંચમ નાણ રે, ચિતર સુદ નવમીયે શિવ વર્યા, પૂર્વ લાખ શ્યાલીશ આયુ જાણરે. એ તે જિનવર જગગુરૂ મીઠડે, મારો આતમો આધાર રે; ભવ ભવ પ્રભુ શરણે રાખજે, કહે પવિજય ધરી પ્યારી રે.
સે ૫
૧ પક્ષી,
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org