SearchBrowseAboutContactDonate
Page Preview
Page 214
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રી સુમતિનાથ જિન સ્તવન [ ૧૮૩ * * ***** **** *** ** ** * * * * શ્રી જિનવિજયજી ત (૧૧) સુમતિ જિણેસર સાંભળ વિનતી, રાખો આપ હજૂર; સુગુણા સાહિબ ૐ કહિયે ઘણું, દુસમન કીજે દૂર. સુમતિ જિણેસર સાહિબ સાંભળે. ૧ પુણ્ય પસાયે હે પામીયે, સાહિબ તુમ સરીખારી સેવ; હવે ન છોડું તુમચા પાઉલા, કાજ સર્યા વિણ દેવ. સુમતિ ૨ આશ ધરીને અહનિશિ એલનું, આગળ ઊભે જોડી હાથ; તેહને નિપટજ નાકારે કરે, ભલે નેહ જગનાથ. સુમતિ. ૩ જેહ પિતાને કરી. લેખવે, તેહશું મિલિયે હે ધાય; તેહ સાજન હો ક્યા કામના, કામ પડયે બદલાય. સુમતિ૪ જન મનવંછિત પૂરણ સુરમણી, સમરથ તું જિનરાય; પંડિત શ્રી ગુરૂ ક્ષમાવિજય તણે, જિનવિજય ગુણગાય. ૫ (૨૦૧૨) તુમડુ છે પર ઉપગારી, સુમતિ જિન તુમ્હ હે જગ ઉપગારી; પંચમ જિન પંચમગતિદાયક, પંચ મહાવ્રત ધારી; પંચ પ્રમાદ મતંગજ" ભેદન, પંચાનન અનુકારી, સુમતિ જિન તુહુ હે જગ ઉપગારી. ૧ પંચ વિષધર તતિ ખગપતિ, પંચશર મદન વિદારી; આશ્રવ પંચ તિમિર ભર દિનકર, કિરીયા પંચ નિવારી. સુ૦૨ ૧ તમારા. ૨ ચરણ. ૩ દેડીને. ૪ મોક્ષ. ૫ હાથી. ૬ સિંહ, ૭ સાપ. ૮ ગરૂડ. ૯ કામદેવ. ૧૦ અધિકાર. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005174
Book Title1151 Stavan Manjusha
Original Sutra AuthorN/A
AuthorSarabhai Manilal Nawab
PublisherMeghraj Jain Pustak Bhandar
Publication Year1939
Total Pages896
LanguageGujarati
ClassificationBook_Gujarati & Worship
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy