________________
૧૮૨ ].
૧૧પ૧ સ્તવન મંજુષા
~
*
*
****
***
..
*
*
*
*
*
*
*
*
*
* *
*
-
-
-*
*-
શ્રી માનવિજયજી કૃત
(૨૧) રૂપ અનુપ નિહાળી, સુમતિ જિન તાહરૂ હે લાલ, સુમતિ છાંડી ચપળ સ્વભાવ, કયું મન માહરૂં હી લાલ; ઠર્યું, રૂપી સરૂપ ન હોત, જે જગ તુજ દીસતું હો લાલ, જે. તે કુણ ઉપર મન, કહે અમ હિસતું હો લાલ. કહો. ૧ હસ્યા વિણ કિમ શુદ્ધ, સ્વભાવને ઇચ્છતા હો લાલ, સ્વ. ઈચ્છા વિણ તુજ ભાવ, પ્રગટ કિમ પ્રીછતા હો લાલ; પ્રગટ પ્રીછયા વિણ કિમ ધ્યાન, દશામાંહી લ્યાવતા હો લાલ, દશા. લાવ્યા વિણ રસ સ્વાદ, કહો કિમ પાવતા હો લાલ. કહો. ૨ ભક્તિ વિના નવિ મુક્તિ, હું કઈ ભગતને હો લાલ, . રૂપી વિના તે તેહ, કિમ વ્યગતને હો લાલ , નવણ વિલેપન માળ, પ્રદીપને ધૂપણ હો લાલ, પ્રદી, નવ નવ ભૂષણ ભાળ, તિલક શિર ખૂપણા હો લાલ. તિલ૦ ૩ અમ સત પુન્યને યોગે, તમે રૂપી થયા હો લાલ, તમે અમૃત સમાની વાણું, ધરમની કહી ગયા હો લાલ, ધરમ, તેહ આલંબીને જીવ, ઘણાએ બૂઝીયા લાલ, ઘણા ભાવિ ભાવને ગ્યાને, અમે પણ રંઝિયા હો લાલા. અમે ૪ તે માટે તુજ પિંડ, ઘણું ગુણ કારણે હો લાલ, ઘણું સેવ્યે ધ્યાયે હર્યો, મહા ભય વારણે હે લાલ; મહાશાંતિવિજય બુધ શીશ, કહે ભવિકા જના હો લાલ, કહે, પ્રભુનું પિંડસ્થ ધ્યાન, કરે થઈ ઈક મના હો લાલ. કર૦ ૫
૧ જાણતા. ૨ સ્નાન. ૩ સેંકડે, ૪ આકૃતિ.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org