________________
શ્રી સુમતિનાથ જિન સ્તવન
શ્રી ન્યાયસાગરજી કૃત. (૨૦૮ )
',
આ ૧
કાઇ સુમતિ સુધારસ પાવે રે, આતમ સાહનાં રે; વિ ડિબેાહનાંરે, ભિવ આનંદનાંરે; શીતલ ચંદનાં રે. કાઇ પરમ નિરજન દરશન પાવે, મુગતિવધૂ વર થાવેરે. મેઘ નૃપતિ સુત અવ્સર ગાવે, સુરપતિ મિળીય વધાવેરે. વિષય કષાયે કલુષિત પર સુર, તેહુદ્યું કિમ દીલ ભાવે રે. અખય ખજાના તાડુરા જગમાં, તું દીપે વડ દાવે રે. આતમ૦ ૪ ન્યાયસાગર પ્રભુ પદકજ સેવા, જ્યેાતિનું જ્યેાતિ મિલાવેરે. પ
૩
(૨૦૯) હેા સુમતિ જિણેસર સેવતાં, જ્હા સુમતિ વધે નિશદિશ; જહા સુગુણાં કેરી સ’ગતિ, હા પસરે બહુત જગી સ. ૧ સુણા ભિવ સેવે સુમતિ જિષ્ણુ દ, હેા જે જે ઘરના પ્રાદ્ગુણા; છઠ્ઠા ખિણમાંહે પલટાય, હેા ઓછા અસ્થિર સભાવના; જ્હા તિર્ગ્યુ મિલે ખલાય. સુણા૦ ૨ જી હા વાતાંની મેટિમ કરે, જી હેા કામ પડે કુમલાય; જી હા જે દેઉલનાર દેવતા, જી હૈ। એહુવા નાવે. દાય. સુણા૦૩ જીહા મેતાજિક અપરાધીઓ, છ હૈ। કાંચ વિર્હંગની જાત; જી હૈ। તે અપરાધને માંજવા,પજી હા લખન મિસિ વિખ્યાત.સુણા ૪ જી હા મેઘ નૃપતિ માય મગલા, જી હે! સાયર પરી ગ‘ભીર; જી હા ન્યાયસાગર પ્રભુ સેવતાં, જીહા હાવે' સુખ શરીર. સુણા૦૫
૧ બડાઇ, મોટાઈ, ૨ દેવલના, ૩ એક મુનિનું નામ,
Jain Education International
| ૧૮૧
For Private & Personal Use Only
૪ પક્ષી.
૫ ભેંસવા,
www.jainelibrary.org