SearchBrowseAboutContactDonate
Page Preview
Page 211
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૮૦] ૧૧૫૧ સ્તવન મંજુષા શ્રી રામવિજયજી કૃત (૨૦૭) પાંચમા સુમતિ જિણેસર સ્વામી કે, સુણિ જિનરાય રે; તુમથી નવનિધિ રિધિ મેં પામી કે, શિવ સુખદાય રે; તું તે પાવન ધરમ નગીન કે, સુર ગુણ ગાય રે, અહનિશ સમતારસમાં ભીને કે. શિવસુખ દાયરે. ૧ મંગલા માવડીએ પ્રભુ જોયો કે, સુણો છપન દિનકુમરી હલરાયે કે; શિવ૦ તું તે મેઘ નૃપતિ કુળ હીરો કે, હરી નિત પાયરે. ૨ ત્રણસેં ધનુષની ઉંચી કાયા કે, શિવ ચાલીશ લાખ પૂરવનું આયું કે, નાગ રાય; તારી સેવા કરે સુર સ્વામી કે, સુર તું તો સુરસુંદરી સુખ કામી કે, નિર્મલ કાયરે. ૩ તું તો ભગતવછલ ભય ટાળે કે, શિવ, તું તે ત્રિભુવન અજુવાળે કે, જિમ દિનરાય રે; તું તે મુનિ જનમાં નિશિ દવે કે, સુર અવિચલ ધૂમંડલ ચિરંજીવ કે, જિમ ગિરિરાય રે. ૪ પ્રભુજીની વાણી અમીરસ મીઠી કે, શિવ, જિનાજીની મેહન મૂરતિ દીઠે કે, અતિ સુખ થાય છે. શ્રીગુરૂ સુમતિવિજે કવિરાયા કે, સુણે સેવક રામવિજે ગુણ ગાયા કે, જે જિનરાય રે. ૫ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005174
Book Title1151 Stavan Manjusha
Original Sutra AuthorN/A
AuthorSarabhai Manilal Nawab
PublisherMeghraj Jain Pustak Bhandar
Publication Year1939
Total Pages896
LanguageGujarati
ClassificationBook_Gujarati & Worship
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy