________________
શ્રી સુમતિનાથ જિન સ્તવન
[ ૧૭૯
www
+
+++
+
શ્રી વિનયવિજયજી કૃત
(૨૦૫). વંદુ જિનવર પાંચમેજી, વિરતિ વધુ ભરતા; મુગતિ પંથ દેખાડવાજી, જિણે લીધે અવતાર.
પૂરે ભવિ જન સુમતિ સુમતિ દાતાર. ૧ ધન ધન માતા મંગલાજી, જસ સુત જગ આધાર; કરૂણું સાયર સુંદરુંજી, ધરમ લતા જલધાર. પૂ. ૨ મેઘ મહીપતિ કુળ તિજી, મુખ જિત પૂનિમચંદ; શરણ હજે મુજ તાહરૂંજી, વિનય ભણે આનંદ. પૂજે. ૩
શ્રી કાંતિવિજયજી કૃત
(૨૦૬) જીવડા તજ વિષયારી હેવા, હિવે કયું ન જાગે; અકળ સરૂપ સુમતિ જિન નિરખે, અવર ક્યું દિલ કિમ લાગે.
જીવ૦ ૧ જનમ મરણ દુઃખ કાંઈ વિસારી, પડિએ દુરગતિ ઠાગે. જી રે મહ મહમદ ધારી સુતે, શિર પરિક થા આગે. જી. ૩ સકળ પદારથ છેડી એકાકી, જાઇશ તું તન નાગે. જી. ૪ પ્રભુ ગુણ મુગતાફળ મન મેદ, ગંથિ ભગતિને ધાગે. જી. ૫ પ્રેમ પ્રકાશન પંચમ જિનની, કાંતિ સેવા નિત માગે. જી૬
૧ ટેવ. ૨ કેવી. ૩ રીતે. ૪ તાંતણેથી.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org