________________
૧૬૮]
૧૧૫૧ રતવન મંજુષા
મુઝ મન મોહ્યું રે સુમતિ જિણેસરે, ન રુચે કે પર દેવ. ખિણુખિણ સમરું રે ગુણ પ્રભુજી તણું, એ મુઝ લાગી રે ટેવ. ૨ ત્રિણસેં ધનુ તનુ આયુ ધરે પ્રભુ, પૂરવ લાખ ચાલીસ; એક સહસશું દીક્ષા આદરી, વિચરે શ્રી જગદીશ. મુઝ૦ ૩ સમેતશિખર ગિરિ શિવ પદવી લહી, ત્રિણ લાખ વિશ હજાર; મુનિવર પણ લખ પ્રભુની સંયતીર, ત્રીશ સહસ વલી સાર.૪ શાસનદેવી મહાકાલી ભલી, સેવે તુંબરુ યક્ષ શ્રીનયવિજય બુધ સેવક ભણે, હે મુઝ તુઝ પક્ષ. મુઝ૦ ૫
( ર૦૪ ) સુમતિનાથ સાચા હે. ( એ ટેક) પરિ પરિ પરખતહિ ભયા, જેસા હીરા જાચા હે; ઔર દેવ સવિ પરિહર્યા, મેં જાણે કાચા . સુમતિ. ૧ તેરી ક્રિયા છે ખરી, જેસી તુજ વાચા હો; ઔર દેવ સબ મેહે ભર્યા, સવિ મિથ્યા માચ્યા છે. સુમતિ. ૨ ચઉરાસી લાખ ભેખમાં, હું બહુ પરિ નાચા હે; મુગતિ દાન દઈ સાહિબા, અબ કર હે ઉવાચા હો. સુમતિ. ૩ લાગી અગ્નિ કષાયકી, સબ ઠેર રહિ યાચા હે; રક્ષક જાણે આદર્યા, તુમ શરણ સાચા . સુમતિ૪ પક્ષપાત નહી કે ઉસું, નહી લાલચ લાંચા હે; શ્રી નવિજય સુશિષ્યકે, તે સું દીલ રાચ્યા છે. સુમતિ૫
૧ પાંચ, ૨ સાધ્વી.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org