________________
શ્રી સુમતિનાથ જિન સ્તવન
[૧૭૭
-
~
સજજન શું જે પ્રીતડીજી, છાની તે ન રખાય; પરિમલ કસ્તુરી તણેજી, મહીમાહે મહકાય. સોભાગી૨ આંગળીએ નવિ મેરૂ ઢંકાયે, છાબડિયે નવિ તેજ અંજલિમાં જિમ ગંગ ન માયે, મુજ મન તિમ પ્રભુ હે જ. ૩ હુએ છિપે નહિ અધરે અરૂણુ જિમ, ખાતાં પાન સુરંગ; પીવત ભર ભર પ્રભુ ગુણ પ્યાલા, હિમ તુજ મુજ પ્રેમ અભંગ. ૪ ઢાંકી ઇક્ષુ પરાળશુંછ, ન રહે લહિ વિસ્તાર વાચક યશ કહે પ્રભુ તણેજી, તિમ મુજ પ્રેમ પ્રકાર. સે૫.
(૨૦૨) સુમતિનાથ દાતાર, કીજે આલગ તુમ તણું રે, દીજે શિવ સુખ સાર, જાણું એલગ જગ ધણું રે. ૧ અખય ખજાને તુજ, દેતાં ખોટ લાગે નહી રે, કિશી વિમાસણ ગુજ, જાચક થાકે ઊભા રહી છે. ૨ રયણ કેડ તે દીધ, ઉરણ° વિશ્વ તદા કીઓ રે, વાચક જસ સુપ્રસિદ્ધ, માગે તિન રતન દીઓ રે. ૩
(૨૩) નગરી અધ્યા રે માતા મંગલા, મેઘ પિતા જસ ધીર; લંછન ચ કરે પદ સેવના, સેવન વાન શરીર. ૧
૧ સુગંધ. ૨ પૃવી. ૩ હેત, પ્રેમ. ૪ નીચે હોઠ. ૫ લાલ. ૬ શેરડી. ૭ એક જાતનું ઘાસ. ૮ ખુટે નહિ તે. ૯ ગુધ, છાનું. ૧૦ દેવાથી રહિત.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org