________________
૧૭૬ ]
૧૧પ૧ સ્તવન મંજૂષા
પ્રભુ લખિત હોય તે લાભીએ, મન માન્ય તે મહારાજ, સનેહી. ફળ તે સેવાથી સંપજે, વણ ખણેય ન ભાંજે ખાજ, સનેહી. ૬ પ્રભુ વિચાર્યા નવિ વિસરે, સામે અધિક હેવે છે નેહ, સનેહી; મેહન કહે કવિ રૂપને, મુજ હાલે છે જિનવર એહ, સ. ૭
શ્રી જ્ઞાનવિમલસૂરિજી કૃત
(૧૦૦) જબુદ્ધીપ વિદેહમાંજી, પૂર્વ દિસે અભિરામ; પુષ્કલવઈ વિજયા તિહાંજી, શંખપુરી શુભ કામ.
સુખદાઈ સાહિબ સે સુમતિ નિણંદ. ૧ વિજયસેન નૃપ તેહનીજી, રાણિ સુદર્શના નામ; પુરૂષસિંહ ચુત તેહનેજી, સકળ કળા ગુણધામ. સુખદાઈ૨ સંયમ લેઈ શુભ ભાવસ્યજી, વિનયનંદન ગુરૂ પાસે તીર્થંકર પદ સાધિયું છે, બીજે અનુત્તરિ વીસેં. સુખદાઈ. ૩ તિહાંથી કેસલા નયરમાંજી, મેઘ નૃપતિ કૂલ ચંદ; મંગલા માતા જેહનજી, કેચ લંછન સુખકંદ. સુખદાઈ. ૪ ગર્ભ છતે માતા લહેજી, સુમતિ સુમતિ કૃતિ નામ; જ્ઞાનવિમલથી પામીએજી, સુમતિ સદા સુખ ઠામ. સુખદાઈ૦૫
શ્રી યશોવિજયજી કૃત.
(૨૦૦૧) સુમતિનાથ ગુણ શું મિલીજી, વાધે મુજ મન પ્રીતિ; તેલ બિંદુ જિમ વિસ્તરેજી, જલ માંહે ભલી રીતિ.
ભાગી જિનશું લાગ્યા અવિહડ રંગ. ૧
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org