SearchBrowseAboutContactDonate
Page Preview
Page 206
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રી સુમતિનાથ જિન સ્તવન [ ૧૭૫ અહ૦ ૯ શુદ્ધ માગે વચ્ચે સાધ્ય સાધન સ, સ્વામી પ્રતિ છે કે સત્તા આરાધે; આત્મ નિષ્પત્તિ તિમ સાધના નવિ ટકે, વસ્તુ ઉત્સર્ગ આતમ સમાધે. મારી શુદ્ધ સત્તા તણી પૂર્ણતા, તેહને હેતુ પ્રભુ તુંહિ સાચે દેવચં સ્તવ્ય મુનિ ગણે અનુભવ્યું, તત્ત્વ ભકતે ભવિક સકલ રાચે. - અ. ૧૦ શ્રી મોહનવિજયજી કૃત (૧૯૯) પ્રભુજી શું બાંધી પ્રીતડી, એ તો જીવન જગદાધાર, સનેહી; સાચો સાહિબ સાંભરે, ખીણમાંહે કટિક વાર. સનેહી. વારી હું સુમતિ નિણંદને. ૧ પ્રભુ ચેડા બેલે ને નિપુણ ઘણે, એ તે કાજ અનંત કરનાર, એલગ જેની જેવડી, ફળ તેહ તસ દેનાર, સનેહી. વારી.૨ પ્રભુ અતિ ધીરે લાજે ભર્યો, જિમ સિં સુકૃતમાળ, સનેહી; એકણ કરૂણાની લહેરમાં, સુનિવાજે કરે નિહાલ, સનેહી. વા૦ ૩ પ્રભુ ભવસ્થિતિ પાકે ભક્તને, કોઈ કહે કીનારે પસાય, સનેહી; તુ વિના કહે કેમ તરૂવરે, ફળ પાકીને સુંદર થાય, સનેહી. ૪ અતિ ભૂખે પણ શું કરે, કાંઈ બહુ હાથે ન જમાય; સનેહી; દાસ તણું ઉતાવળે, પ્રભુ કણ વિધ રીઝયો જાય, સનેહી. વા. ૫ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005174
Book Title1151 Stavan Manjusha
Original Sutra AuthorN/A
AuthorSarabhai Manilal Nawab
PublisherMeghraj Jain Pustak Bhandar
Publication Year1939
Total Pages896
LanguageGujarati
ClassificationBook_Gujarati & Worship
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy