________________
શ્રી પદ્મપ્રભ જિન સ્તવન
[ ૨૦૯
પત્ર લંછન પ્રભુ છઘન જેહને, સ સકલ ગુણરાશિજી; છઘસ્થ સેવિત પદ યુગ સદા, પ્રસર્યો જગ જસાદજી. ઠે. ૪ અંગે સોહે લક્ષણ અતિ ઘણાં, કહતાં નાવે પારજી; જ્ઞાનવિમલ ગુણથી જાણીએ, મહિમા અગમ અપારજી. ઠે. ૫
શ્રી યશોવિજયજી કૃત
(૨૪૮) પદ્મપ્રભુ જિન જઈ અલગા રહ્યા, જિહાંથી નાવે લેખો છે; કાગલ ને મસિ તિહાં નવિ સંપજે, ન ચલે વાટ વિશે છે.
સુગુણ સનેહારે કદીએ ન વિસરે. ૧ હાંથી તિહાં જઈ કેઇ આવે નહીં, જેહ કહે સંદેસ જેહનું મિલવું રે દોહિલું તેહશું, નેહ તે આપ કિલે છે. સુત્ર વિતરાગ શું રે રાગ તે એક પખ, કીજે કવણ પ્રકારે છે; ઘેડ દોડે રે સાહિબ કાજમાં, મન ના અસવારો જી. સુત્ર ૩ સાચી ભક્તિ રે ભાવન રસ કહ્યો, રસ હોયે તિહાં દોએ રીઝે જી; હડાહડે રે બહુ રસ રીઝથી, મનના મનોરથ સીઝજી. સુ. ૪ પણુ ગુણવંતા રે ગેડે ગાજીએ, મેટા તે વિશ્રામે છે; વાચક જસ કહે એહ જ આશરે, સુખ લહ ઠામે ઠામજી. સુત્ર ૫
(૨૪) પદ્મપ્રભ જિન સાંભલે, કરે સેવક એ અરદાસજી; પાંતે બેસારીઓ જે તમે, તો સફલ કરજે આશ હ. ૫૦ ૧
૧ ફસાઈ, શાહી. ૨ ન લાવે ૩ સિદ્ધ થાય ૪ જોડે, સાથે
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org