________________
શ્રી સુમતિનાથ જિન સ્તવન
[ ૧૭૩
-
-
-
-
-
-
-
-
-
- - -
- - - カラープンしかい
- -
-
-
ત્રિવિધ સકલ તનુ ધર ગત આતમા, બહિરાતમ ધુરિભેદ સુગ્યાની; બીજો અંતર આતમ તીસર,પરમાતમ અવિચછેદ સુગ્યાની સુ૦૨ આતમ બુદ્ધ કાયાદિકે ગ્રહ્યો, બહિરાતમ અઘરૂપ સુગ્યાની; કાયાદિકનો હો સાખી ઘર રહ્યો, અંતર આતમરૂપ, સુગ્યાની. સુ૦૩ જ્ઞાનાનંદે હે પૂરણ પાવને, વર્જિત સકળ ઉપાધિ, સુગ્યાની અતીન્દ્રિય ગુણગણ મણિ આગરૂ, એમ પરમાતમ, સુગ્યાની સુ૦૪ બહિરાતમ તજી અંતર આતમારૂપ થઈ થિર ભાવ, સુગ્યાની. પરમાતમનું હો આતમ ભાવવું, આતમ અર્પણ દાવ, સુગ્યાની; આતમ અર્પણ વસ્તુ વિચારતાં, ભરમ ટળે મતિ દોષ, સુગ્યાની પરમ પદારથ સંપત્તિ સંપજે, આનંદઘન રસ પોષ સુગ્યાની.
અહ૦ ૧
શ્રી દેવચંદ્રજી કૃત
(૧૯૮). અહે શ્રી સુમતિ જિન શુદ્ધતા તાહરી,
સ્વગુણ પર્યાય પરિણામ રામી; નિત્યતા એકતા અસ્તિતા ઈતર યુત,
ભગ્ય ભોગી થકે પ્રભુ અકામી. ઉપજે વ્યય લહે તહવિ તેહ રહે,
ગુણ પ્રમુખ બહૂલતા તહવિ પિંડી; આત્મભાવે રહે અપરતા નવિ ગ્રહે
લેક પ્રદેશ મિત પણ અખંડી. કાય કારણ પણે પરિણમે તહવિ ધ્રુવ,
કાર્યભેદે કરે પણ અભેદી;
અહ૦ ૨
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org