SearchBrowseAboutContactDonate
Page Preview
Page 203
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રી સુમતિનાથ જિન સ્તવન. શ્રી ઋષભસાગર કૃત (૧૬) સાંજલિ સુમતિ જિનેસ, અબ મેરા સાહિબિઆ; થરઈ ઠકુરાઈ ત્રિભુવન તણી, કઈ પ્રભુજી દાતાર. અબ એ વાત શ્રવણે સુણી. આ આજ હરિ, અબ૦ ભલી ભાંતિ ભગવંત ભણી; ન્યું જાણે જગદીસ, અબ વાંછા પૂરો મન તણી. ૨ કરુંઅ કિસી મનહારિ, અબ ચરણ ન છોડું તાહરા; ઇણ ભવિ એ ક તાર, અબ એહ મરથ માહરા. ૩ મહેર કરે મહારાજ, અબ૦ જે અપણાયત જાણ; અધિકે એ છે જેહ, અબ૦ પ્રભુ મનમાંહે ન આણસ્ય. ૪ જે ગિઆ ગુણહ ગંભીર અબ છે ન ઘઈ કે કિણહીશું; ઝષભ કહે રંગ રેલ અબ૦ મહેરબાન હવે જિણહીશું. ૫ ઇતિ શ્રી સુમતિ જિન સ્તવનો લિખત શ્રીવંતસાગરેણ. ! શ્રી આનંદધનજી તો સુમતિ ચરણ કજ આતમ અરપણ, દરપણ જિમ અવિકાર, સુ. મતિ તરપણ બહુ સમ્મત જાણિએ, પરિ સરપણ સુવિચાર. સુ.૧ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005174
Book Title1151 Stavan Manjusha
Original Sutra AuthorN/A
AuthorSarabhai Manilal Nawab
PublisherMeghraj Jain Pustak Bhandar
Publication Year1939
Total Pages896
LanguageGujarati
ClassificationBook_Gujarati & Worship
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy