________________
શ્રી અભિનંદન જિન સ્તવન
[ ૧૬૦
શ્રી જિનમહેન્દ્રસૂરિ કૃત.
(૧૯૧) અભિનંદન જિન તાહરે, નામ તણે આધારે રે, સમરતા સંકટ મિટે, દૂર ટલે દુઃખવારે રે. અભિ૦ ૧ તું મુઝ આતમ વાલ, અરૂ હિયડાને હાર રે, હું સરણાગત સાહિબા, સુનિજર કીજે સારે રે. અભિ- ૨ બિરૂદ વડાલી તુમ તણ, હિરદે માંહિ વિચારો રે; તૈ જિનમહેન્દ્ર તણું સદા, જગ ત્રય માં વધારે છે. અભિ૦ ૩
શ્રી જિનલાભસૂરીજી કૃત
' (૧૯૨) અભિનંદન જિન દરમણ દીઠું, દરસણે પાતિક નીઠું રે; દરસણ શિવસાધન છે મીઠું, દરસણ જિનપદ ચીઠું રે. અ. ૧ પ્રભુ દરસણ કિમ પાતક જાયે, શિવસાધન કિમ થાયે રે; શિવસાધન વિણજિનપદ રીઠું, તે કહે કેમ કહાયે રે. અ૨ દરસણ દરસણ કરતા કેઈ, દરસણ દીધું ઈ રે; તિણ જે શુદ્ધાગમ અનુસારે, તે શિવસાધન હોઈ રે. અ૦ ૩ નિશ્ચય નય ઇક દરસણ થાપૂ, કર્મ જાલનું કાધું રે; કમ્મલ કાપ્યા વિણ તેહને, શિવસાધન કિમ થાપૂ રે. અ. ૪ દરસણ શુધ વિવહારે જ લ્ય, પામ શિવપદ તે રે; શ્રી જિનલાભ પ્રભુને દરસણ, નિશ્ચય શિવપદ હાઈરે. અ. ૫
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org