________________
૧૭૦ ]
૧૧પ૧ સ્તવન મ’તૃષા
( ૧૯૩ )
અહા અભિનદન અવધારીયેજી અમથી એ અરદાસ; કરૂણાનિધિ સેતી કહૂ, આણી મન ઉલ્લાસજી. અહે। એક મનાં આરાધતાંજી, દરસણ ન લહે દાસ; શેલે નહિ તુઝ સાહિબા, એ તે એક પખા ઇકલાસજી. અ૦ ૨ અહે। તીન ભુવનપતિ તાહુરાજી, હું તેા ખીજમતિદ્વારી ખાસ; શ્રી જિનલાભ કર્યું સદા, સ'ભારૂં સાસા સાસજી. અહે।૦ ૩
શ્રી જ્ઞાનવિમલસૂરિજી કૃત
(૧૯૫ )
અભિનંદન જિનરાજ આણી ભાવ સુણારી, પ્રણમ્' તુમચા ખાય સેવક કરી આપણારી;
શ્રી સમયસુંદરજી કૃત ( ૧૯૪)
રાગ માલવી ગાડી
મેરે મન અભિનંદન દેવા, સીસ કરી મૈં તેરે આગે; હરિહર આણુ વહેવા
મેરે૦ ૧
મૂરખ કાન ચાખે નીંખ લકુ', જે લહે વ'છિત મેવા; તુમ ભગવત વસ્યા ચિત્ત ભીતર, જયુ' ગજકે મન રેવા. મેરે૦ ૨ તું સમરથ મેં સાહ્લિબ સેન્ગેા, ભવ દુ:ખ ભ્રાંતિ હૅરેવા; સમયસુંદર કહે માગત પ્રભુ એ તે, ભવ ભવ તુમ પદ સેવા.
મેરે૦ ૩
Jain Education International
અહા
For Private & Personal Use Only
O
www.jainelibrary.org