________________
૧૬૮]
૧૧૫૧ સ્તવન મંજુષા
w
w
wઇ
ક
જી ર કચ્છ ,
,
# #
# પ
ણ
ક ા
#
#
#
#
# #ક
છે એ
#
# #
# 4
+ + +
+
+
+
+ + + + +
એક સહસ પરિવાર દ્રૌં વ્રત નગર અધ્યા ,
વ્રત તપ છઠ્ઠ માહ સુદિ બારસ મહુવય સિદ્ધા; પારણું દૂજે દિવસે પારણું ખીરે કીન,
ઈદ્રદત્ત ઘર બાર વરસ મથે વિહીન. ૩ જ્ઞાન અધ્યા નયર નાંણ તપ દે ઉપવાસ,
વૃક્ષ પ્રિયલ પિષ વદિ ચવદસ જ્ઞાન પ્રકાસ; ઇગસય સેલ ગણધર તિય લખ સાહુ પ્રસિદ્ધ,
અજજા ષડલખતીસ સહિત જક્ષ નાયક રિદ્ધ. ૪ કાલિકા જખણી સિવ સમેત પરવાર સહિસ એક,
વૈશા(ખ) સુદિ આઠમ મેક્ષે જિણ કીના ભવત્રિક; સહસંબ તપવન તેતીસ અયરે ચવણ તણી થિત,
પિતા ગમન ઈસાણે માતા મોખ લહી ગતિ. ૫ વંસ (ઈ)ક્ષાગ અંતરાલ કોડ સાયર નવ લાખ,
કેવલનાંની ચવદ સહિત ઈમ સૂત્રે સાખ; ઈગ્યાર સહિસ ષડસે પચાસ મણપજજવ નાણી,
અડ ઈગ સહિસનં આડસૅ અવધિની સંપદ જાંણી. ૬ પનરૈસે ચવદૈ પૂરવધર સૂત્ર નિહાલી,
લખ પૂરવ પુવંગ હીણ અડ દીક્ષા પાલી; ચોથા અભિનદન જિન સંકર દુખ હર સાંભી,
રતનરાજને સીસ મેં ઈમ સિર ધર નાંખી. ૭
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org