________________
શ્રી અભિનંદન જિન સ્તવન
૧૬૭
* * *
*
*
* *
* *
* * ૩ કે ૪ * *
* 2
w w www www
શ્વાસોશ્વાસે છેક, ટેક છે મારી; અવર ના નામું શીશ, આણ શીરે તાહરી. ગિરૂઆ પુરૂષ દયાળ, મયા કરે મારા પરે; વિમલ કમલ રવિ તેજ, હેજ દાને કરી.
૪
૫
શ્રી જ્ઞાનસારજી કૃત
(૧૮) અભિનંદન અવધારે મેરી અરજી, મેંહું પતિત તિહારે; મેરીટ પતિત ઉદ્ધારન બિરૂદ અનાદી, વાકી એર નિહાર. મેરી. ૧ કેતે પતિત ઉધાર બિરૂદ લહી, મેરી બેર વિસારેક એક ઉધારી અપને બિરૂદં, કયું નહી ઉજવા. મેરીટ ૨ થેરે કારજ બડીવાત સિદ્ધ છે, ક્યું ન આલસ ટારે; અવસર સમઝી વીનતી કરું છું, જ્ઞાનસાર નિસતારે. મેરી૦૩
11;
અભિનંદન જિન ચવન વૈશાખ સુદિ ચાથે જાણ,
જયંત વિમાંણે જનમ નગર અધ્યા ઠાંણ મા(ઘ) સુદિ દુજે જનમ પિતા જિતસંવર રાય,
સિદ્ધારથા માતા નક્ષત્ર પુનર્વસુ થાય. ૧ રાસ મિથુન લંછણ વાનર સે ચરણાંબુજ,
ત્રિણ સય વિલિ પંચાસ ધનુષ જસદેહી નીરૂ૪; આયુ પચાસ પૂરવ લખણે સુવરણ વરણ,
રાજ અવસ્થા પાણગ્રહી તે ધણ ધણ ધણ. ૨
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org