________________
૧૬૬ ]
૧૧પ૧ સ્તવન મંજુષા
શ્રી કીર્તાિવિમલજી કૃત
' (૧૮૭) શ્રી અભિનંદન જગને તારૂ, મુજ મન લાગે વારે; તું અં. તુજ સેવામાં જે પ્રભુ રહીએ, તો મનવાંછિત લહીયે. તે અં૦૧ લવગ લંછન પાયે સેહે, ભવિજનનાં મન મેહેરે, તું અં જે પ્રભુ તુજ આણા શિર વહીયે, તે નિર્મળ સુખ લહીયે. તું વિનીતા નયરી જબ પ્રભુ આયે, સંવર કુલ દીપાયે રે; તું ધન્ય સિદ્ધાર્થ માતે જાય, ઈદ્ર ઈદ્રાણી લડાશે. તું ૩ નાયક યક્ષ તુમ્હ સેવા કરે, કાલિ સૂરી દુઃખ વારે રે; તું, ધન્ય જિહા જે તુહ ગુણ ગાવે, ધન્ય મન જે તુમ્હ ધ્યાવે રે. ૪ જે ભવિ તુમ ચરણાબુજ સેવે, કામધેનુ સે લેવે રે; તું, ઋદ્ધિ સિદ્ધિ કીર્તિ ઘણી, તુમ્હ ધ્યાને શિવ સુખવાસરે. ૮૦૫
શ્રી દાનવિમલજી કૃત
(૧૮૮) અભિનંદન જિન દેવ, સેવા મેં જે લહી; સીધ્યાં તે સવિ કાજ, રાજદર્શન સહી. ૧ કરૂં વિનતી કર જોડી, કેડી મન તાહરે; ગુન્હ કરે હવે માફ, બાપજી માહરે. જે સેવક એક ચિત્ત, નિત્ય સેવા ધરે; ધરી મનમાંહિ સ્વામી, નામે શાતા કરે. ૩
૧ વાંદરો.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org