________________
શ્રી અભિનંદન જિન સ્તવન
[ ૧૬પ
vs •
તું સમરથ શિર માહરે રે લો, તારણ તરણ જિહાજ; મેરા જે કઈ તુજ પદ આસર્યારે લે, તેહ લદ્યા અવિચળ રાજ. મે કાળ અનાદિ અનંતને રે લે, હું ભયે ભવની રાશ, મેરા ઉર અરધ તિરછી ગતેરે લે, વસિયો મેહ નિવાસ. મોરા૦ ૩ મેં અપરાધ કર્યા ઘણું રે લે, કહેતાં નવે પાર; મેરા, હવે તુજ આગળ આવીરે લે, મુજ ગરીબને તાર. મેરા. ૪ પારંગત પરમેશ્વરૂપે લે, ભગતિ વત્સલ પ્રતિપાળ; મેરા, શ્રીઅખયચંદ સૂરીશનરે લે, શિષ્ય નમે ખુશિયાળ. મે. ૫
શ્રી ભાણચંદ્રજી કૃત.
(૧૮૬) પ્રભુજી અભિનંદન જગનાથ, શિવપુર સાથ ભલે મળે; પ્રભુજી તસ્કરપતિ રાગાદિ, તેહને ભય દૂરે ટળે. ૧ પ્રભુજી તુજ સરીખે સથવા, બાંહ્ય ગ્રહીને ઉદ્ધરે; પ્રભુજી દુઃખદાયક જગ જેહ, તે વૈરી તિહાં શું કરે. ૨ પ્રભુજી ભવ ભમતાં બહુ કાળ, ચક અનંતા વહી ગયા; પ્રભુજી ઈહાં મિલ્યા જિનરાજ, કાજ સેવે મુજ સિદ્ધ થયા. ૩ પ્રભુજી શે હવે સિદ્ધિ વિલંબ, પ્રાપ્તિને અવસર ભાવિયે; પ્રભુજી મહિર કરે મહારાજ, તુમ ચરણે હું આવી. ૪ પ્રભુજી તારણ તરણ જહાજ, આજ ભલે પ્રભુ ભેટીયા; પ્રભુજી વાઘજી મુનિને ભાણ, કહે ભવદુઃખ સવિ મેટીયા. ૫
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org