SearchBrowseAboutContactDonate
Page Preview
Page 195
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૬૪] - ૧૧૫૧ સ્તવન મંજુષા - - - - - - - - - - - - - - - - - - - - - - - - - * - *** * - - * ***** - *** - ****** - * - * -- ** * ** શ્રી આત્મારામજી કૃત (૧૮) પરમ આનંદ સુખ દીજી, અભિનંદન પ્યારા. અખય અભેદ અછેદ સરૂપી, ગ્યાનભાન ઉજવારા; ચિદાનંદ ઘન અંતરામી, ધામી રામી રામી ત્રિભુવન સારા જી. અભિગ ૧ ચાર પ્રકારના બંધ વિદારી, અજર અમર પદ ધારા; કરમ ભરમ સબ છાર દીએ હૈ, પામી સામી સામી પરમ કરતારાજી અનંતગ્યાન દરસન સુખ લીના, મેટ મિથ્યાત અંધારા; અમર અટલ ગુણ અગુરૂ લઘુકે, ધારા સારા સારા અનંતબલા ભારાજી. અ૦ ૩ બંધ ઉદય બિન નિરમલ તિ, સત્તા કરી સબ છારા; નિજ સરૂપ ત્રય રતન બિરાજે છાજે રાજે રાજે આનંદ અપારાજી ગ્યાન વયે સુખ જીત વધારી, મદન ભૂત જિન ગારા; ત્રિભુવનમેં જસ ગાવત તેરા, જગસ્વામી જગસ્વામી પ્રાણ પિચારાજી. અ૦ ૫ નિજ આતમ ગુણ ધારી જિનજી, સફળ જગત સુખકારી; આનંદ ચંદ જિનેસર મેરા, તેરા ચેરા ચેરા હું સુખકારાજી. અ શ્રી ખુશાલમુનિજી કૃત ' (૧૮૫) અભિનંદન અરિહંતજી રે લેલ, સાંભળે ચતુર સુજાણ; મોરા સાહિબજીરે, હવે નહિ એવું બીજા દેવને રે લોલ તું લાગે મુજને ઘણેરે લે, વાહે જીવન પ્રાણ. મેરા ૧ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005174
Book Title1151 Stavan Manjusha
Original Sutra AuthorN/A
AuthorSarabhai Manilal Nawab
PublisherMeghraj Jain Pustak Bhandar
Publication Year1939
Total Pages896
LanguageGujarati
ClassificationBook_Gujarati & Worship
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy