________________
શ્રી અભિનંદન જિન સ્તવન
[૧૬૩
-
- - - - ૧v ‘
પ + +
J & *
* * * *
* * * *
*
શ્રી ઉદયરત્નજી કૃત
(૧૮૨) સિદ્ધારથાના સુતના પ્રેમે, પાય પૂજે રે; દુનિયામાંહી એહ સરીખે, દેવ ન દૂજો રે. સિદ્ધારવાના. ૧ મોહરાયની ફેજ દેખી, કાં તમે ધ્રુજે રે; અભિનંદનની આઠે રહીને, જે રે બુઝો રે. સિદ્ધારથાના ૨ શરણાગતને એ અધિકારી, બુઝ બુઝો રે; ઉદય પ્રભુ શું મળી મનની, કરીયે ગુજ રે. સિદ્ધારથાના. ૩
શ્રી જિનરાજસૂરિ કૃત.
(૧૮૩). બે કર જોડી વિનવું રે, અભિનંદન અવધાર રે; દયાલરાય. અંતરયામી માહરે રે, આવાગમન નિવાર રે. દયાલરાય છે. ૧ આગમ વચને આકરે રે, સાંભળી કરમવિપાક રે; દયાલરાય. હું શરણાગત તાહરેરે, શરણે આ તાકર રે. દયાલરાય બ૦ ૨ મીટ અમીની જે કરે, તે ભાજે ભવની ભીડ રે; દયાલરાય. પરમેસર હિરપરેકુણ જાણે પરપીડ રે. દયાલરાય છે. ૩ થે ઉપગારી શિર સેહરેરે, ભયભંજણ ભગવંત રે; દયાલરાય. અરિયણ તેહિજ હટેરે, જો ૫ખો કરે બલવંત રે. દબે હું અપરાધી ઉપરે રે, મહિર કરો મહારાજ રે; દયાલરાય. મેઘ ન જેવે વરસતરે, સમ વિસમી જિનરાજ રે. દ. બે. ૫
૧ ગુ0, છાની વાત. ૨ તાકીને, ૩ માવિત્ર, ૪ તું, ૫ દુશ્મન લોકે, ૬ આવા જાય
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org