________________
૧૬]
૧૧૫૧ સ્તવન મંજુષા
-
-
-
-
- -
-
-
- -
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
- -
-
શ્રી ભાવવિજયજી કૃત
(૧૮૦) શ્રી અભિનંદને રે, ચોથે જિનવર નમીયે; સિદ્ધારથાને દરશન ઘુણતાં, સફળ દુઃખ નિગમીયે;
હો સિદ્ધપુરીમાં રમીયે. શ્રી. ૧ વંશ ઈક્ષાગ પોનિધિ સધર, નયરી વિનીતા ભૂપ; સંવર સુત વર સંવર દાઈ, પ્રભુજી અભુત રૂપિ. શ્રી અ. ૨ ધનુષ અઉઠ સંત ઉન્નત મનોહર, કંચનવાન શરીરે; કપિલંછિત મનવંછિત પૂરણ, રમત રેણુ સમીરો શ્રી અo શાસન સુર યક્ષ નાયક નામે, કાળી દેવી રાજે; પૂરવ લાખ પંચાસ આઉખું, ભેગવ્યું જે જિનરાજે. શ્રી અo ૪ પરમ પુરૂષ પુરૂષોત્તમ તે પ્રભુ, કરમબંધ સવિ છેડે; ભાવવિજય મુનિ પભણે મુજને, શિવ સુખ સાથે જોડે. શ્રી. ૫
શ્રી આણંદવરધનજી કૃત
( ૧૮૧ )
અભિનંદન આગળ રહી, કર જોડી કહું વાતરે, વાહેસર મેરા. પગે લાગી પ્રારશું રે, તુજ વિણ કુણ લહે ધાતરે. વાહે૦
સાર કરે પ્રભુ માહરી રે. ૧ અંતર ગતિ જાણે નહી રે, ઢીલ કરે તે ન્યાય રે, વાહે. તું તે ત્રિભુવન સાખીયે રે, મધ્યવરતી જિનરાય રે. વાલહે૨ લક્ષ ચઉરાશી જીવનારે, જીવન બિરૂદ સંભાળરેવાહેબ લક્ષ અપરાધી આપણે રે, આણંદ નયણે નિહાળશે. વાહે ૩
૧ સ્તવતાં. ૨ ધુળ. ૩ પવન. ૪ વનવું.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org