________________
શ્રી અભિનંદન જિન સ્તવન
[૧પ૭
.......................
ગુણ પંકજ મંજરી હિત આણી, પ્રભુજી આપ પોતાને જાણ. પામી ત્રિભુવન નાથ નગીને, ભેદ તજી રહું અહોનિશિ ભીને સાહિબ અભિનંદન સભાગી, હસન મને એ લય લાગી.
શ્રી લક્ષ્મીવિમલજીત
(૧૭૨ ) આણું વહીયેરે ચોથા જિન તરે, જિમ ન પડે સંસાર; આણા વિણરે કરણી સત કરેરે, નવિ પામે ભવ પાર. આ૦ ૧ જીવ પૂરે સંયમ તપ કરેરે, ઉદ્ધતુંડ આકાશ; શીતલ પાણુ હેમરતી સહેરે, સાર્ધ વેગ અભ્યાસ. આ૦ ૨ દેવની પૂજા ભગતિ અતિ ઘરે, કરતા દીસે વિશેષ; આણ લેપિ નિજ મત સ્થાપના રે, ન લહે આતમ લેશ. આ૦ ૩ આણું તાહરીરે ઊભય સ્વરૂપનીરે, ઉત્સર્ગને અપવાદ; વ્યવહાર શેભેરે નિશ્ચયનય થકી, કિરિયા ગ્યાન સુવાદ. આ૦ ૪ સુંદર જાણીરે નિજ મતિ આચરેરે, નહિ સુંદર નિરધાર; ઉત્તમ પાસે મનીષિ પાધરી, જે જે ગ્રંથ વિચાર. આ૦ ૫ ધન તે કહીએરે નર નારી સદારે, આસનસિદ્ધક જાણ; જ્ઞાતા શ્રોતારે અનુભવી સંવરીરે, માને છે તુજ આણુ. આ૦ ૬ દેય કર જોડી મારું એકલું, આણુ ભવ ભવ ભેટ, વાચક દીજે કીરતિ શુચિ પ્રભુ આણુ ભવ લછિ બેટ. આ૦૭
૧ રાત દિવસ ૨ આજ્ઞા ૩ સે. ૪ ઉંચું માથું રાખીને. ૫ સોનું. ૬ તે જ ભવમાં મેક્ષને પ્રાપ્ત કરનાર ૭ જાણકાર
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org