________________
૧૫૬]
૧૧૫૧ સ્તવન મંજુષા
-
-
-
-
સેવક જે સેવે સદા, તે પામે છે વંછિત કામ કે, સેવક સુખીએ પ્રભુ તણી, સહી વાધે હો જગમાંહી
મામ કે. અ૦ ૫ સાહિબ તે સાચે સહી, જે સેવક હો કરે આપ સમાન કે; ભેળી ભગતે રીઝીને, જે આપે હો મનવંછિત દાન કે. અ. ૬ ઈમ બહુ ભગતે વિનવે, જગજીવન હો અભિનંદન દેવ કે; નયવિજય કહે સાહિબ, મુજ હો હો ભવ ભવ
- તુજ સેવ કે. અ૦ ૭
શ્રી હંસરત્નજી કૃત
(૧૭૧). તુજ ગુણ કમળ પરાગ સુગધી, મુજ મન મધુપ રહ્યો મનબંધી સાહેબ મુજ અરજ સુણજે, જીવના કાંઈ મહેર કરીજે;
મહિના માજી. અમલ બહુલ પરિમલેન લોભી, થઈ એક ચિતે રહ્યો થિર ભી.
સા. ૧ નબ કણયર સમાન ઘણેરા, ઇડી દેવ અનેક અનેરા સાહેબા વિકસિતપંકજ સરસ પરાગે, કરે ઝંકારી સદા મન રાગે.સાર અધિક સરંભ દેખાડી સુધે,ચપળ ભમર મુજ મન વસ કીધે; લેવા ગુણ મકરંદને લાહ, આઠે પહોર ધરી ઉછાહો. સા. ૩ ટેક ધરી મન મેટી આશે, મુજ કરી માંગુ પ્રભુ પાસે સારુ
૧ આબરૂ ૨ પિતાના ૩ ખુશબો ૪ ભમરે ૫ મહેકાટ ૬ લીબડો ૭ કણેર ૮ ખલેલા ૯ ઝણઝણાટ કરે ૧૦ સુગંધ ૧૧ સલામ, પ્રણામ.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org