________________
શ્રી અભિનંદન જિન સ્તવન
[ ૧૫૩
ગુણ પાંત્રીશ અલંકરી, અભિનંદન જિન વાણી; શંસય છેદે મન તણા, પ્રભુ કેવલજ્ઞાને જાણું. તુમ્હ૦ ૪ વાણી જે નર સાંભળે છે, જાણે દ્રવ્ય ને ભાવ; નિશ્ચયને વિવહાર જાણે, જાણે નિજ પર ભાવ. તુહે૫ સાધ્ય સાધન ભેદ જાણે, જ્ઞાન ને આચાર; હેય સેય ઉપાદેય જાણે, તસ્વાતત્ત્વ વિચાર. તુહે. નરક સરળ અપવર્ગ જાણે, થિર વ્યયને ઉત્પાદક રાગ દ્વેષ અનુબંધ જાણે, ઉછરંગને અપવાદ. તુહે૭ નિજ સ્વરૂપને ઓલખીને, અવલંબે સ્વરૂપ ચિદાનંદ ઘન આતમ તે, થાયે જિન ગુણ ભૂપ. તુહે. ૮ વાણીથી જિન ઉત્તમ કેરા, અવલંબે પદ પ; નીમા' તે પરભાવ તજીને, પામેં શિવપુર સઘં . તહે. ૯
શ્રી વિજયલક્ષ્મીસૂરિજી કૃત
(૧૬૮) ત્રિભુવન નાયક લાયકે, અભિનંદન જિનરાયે રે, બલિહારી તુજ નામની,જિણે મારગ શુદ્ધ બતાયે રે.
તે તે આતમને મન ભાયે રે. બ૦ ૧ નિવૃત્તિ નયરીયે છાજતા, રાજતા અક્ષયરાજે રે; અતિશય નિરમળ વર રૂચિ, મ્હારા પરમેશ્વરને દિવાજે રે. બ૦૨ સ્વ પર પ્રકાશક દિનમણિ, શુદ્ધ સ્વરૂપી અપ્રયાસી રે; સકળ દાનાદિક ગુણ તણી, વ્યક્તતા શક્તિ અનાસી રે. બ૦ ૩ ૧ વ્યવહાર નય. ૨ વર્ગ. ૩ મેક્ષ. ૪ નિયમ, નિશ્ચય કરીને. ૫ ઘર.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org