________________
૧૫૪]
૧૧૫૧ સ્તવન મંજુષા
સહજ આનંદ વીતરાગતા, પ્રદેશ પ્રદેશે અનૂપ રે; સાદિ અનંત ભાગે કરી, પૂર્ણ નયે તસ ભૂપ રે. બ૦ ૪ અવિસંવાદિ નિમિત્ત પણે, સવિ તુજ શક્તિ માહરે રે, સત્ય હેતુ બહુ આદરે, હેય ભવ ભેદ પ્રસારે રે. બ૦ ૫ ભવ વાસી જે આતમા, તે પ્રભુ પ્રભુતા અવલંબે રે; ભેદ છેદ કરી જિન હો, પણ ન હોયે તે વિલંબે રે. બ૦ ૬ પરમ શિવંકર ગેપને, જે નર ચિત્તમાં ધ્યાવે રે; દિવ્ય બહુ સુખ શાશ્વતા, સભાગ્યલક્ષમી સૂરિ પાવે રે. બ૦ છે
શ્રી ભાણુવિજયજી કૃત.
(૧૬) સાહિબા મહારા અભિનંદન જિનરાય, સાહિબ સાંભળે રે, સાહિબા હારા સુરસેવિત તુમ પાય રે; સાહિબ૦ સાહિબા મહારા સેવક મનડાની વાત રે, સાહિબ, સાહિબા મહારા કહું તે સુણ અવદાત રે. સાહિબ, સાહિબા હારા મોટા જનશું જે પ્રતિરે, સાહિબ, સાહિબા મહારા કરવી તે ખોટી રીત રે; સાહિબ, સાહિબા મહારા અમ મનમાં તે એક રે, સાહિબ, સાહિબા હારા અમ સમ તુમને અનેકરે. સાહિબ૦ ૨ સાહિબા મહારા નિરાગીશું ને રે, સાહિબ, સાહિબા હારા છટકી દેવે છેહ રે; સાહિબ,
૧ દગે,
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org