________________
૧૫૨ ]
૧૧૫૧ સ્તવન મંજુષા
શ્રી પદ્મવિજયજી કૃત
(૧૬) સુંદર અભિનંદન જિનરાજની, હું જાઉં બલિહારી હે; સુંદર દશલાખ કેડી સાગરે, અભિનંદન અવધારે છે. સુંદર૦ ૧ સુદ વૈશાખ ચોથું ચવ્યા, જનમ્યા મહા સુદિ બીજે હે સુંદર સ્તવના નિંદાથી પ્રભુ, નવિ હરખે નવિ બીજે છે. સુંદર૦ ૨ સાડા ત્રણસેં ધનુષની, દેહડી સાવન વાન હે; સુંદર મહા સુદિ બારસેં વ્રત ધરી, મનપર્યવ લહે જ્ઞાન છે. સુંદર૦ ૩ સુદ ચૌદશ પોષ માસની, પંચમનાણ પ્રકાશ હે; સુંદર, વૈશાખ સુદ આઠમ દિને, હિતા શિવપુર વાસ છે. સું. ૪ લાખ પચાસ પૂરવ તણું, જિનવર ઉત્તમ આય હો; સુંo પ્રેમે પદ્મવિજય કહે, શુણિયે શ્રીજિનરાજ છે. પ
(૧૬૭) તુહે જે જે રે, વાણિને પ્રકાશે તુહે. ઉઠે છે અખંડ ધ્વનિ, જેજને સંભળાય; નર તિરિય દેવ આપણી, સહુ ભાષા સમઝી જાય. તુહે. ૧ દ્રવ્યાદિક દેખી કરીને. જાય નિખેપે જુત્ત; ભંગ તણું રચના ઘણી, કાંઈ જાણે સહુ અદભુત. તુહે ૨ પય સુધા ને ઈક્ષુવારિક, હારી જાયે સર્વ; પાખંડી જન સાંભળીને, મૂકી દિયે ગર્વ. તુમહે૩
૧ નિક્ષેપ. ૨ યુક્ત, ૩ દુધ, ૪ શેલડીને રસ,
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org