________________
શ્રી અભિનંદન જિન સ્તવન
[ ૧૫
+
+
અ
+ મ
મ
મ
મ
મ
મ
મ
મ મ
મ
મ મ
મ
મ મ મ
ાર
#
#ક
#
- *
.
.
લેક સ્વભાવે દેખતાં, ઈમ ન સરે મુજ કાજ; સનેહી. દાસત્વ ભાવે જે ગિણે, એતલે પામું રાજ. સનેહી. અ. ૪ કરૂણાનિધિ કહીએ કિડ્યું, જાણે મને ગત ભાવ; સનેહી. ખિમાવિજય કવિ જિન કહે કીજીએ સુગુણ જમાવ. સ. અ૦૫
અભિનંદન આણંદમાં, અતિશય લીલ અનંત લાલરે; સંવરરાયને બેટડે, સંવર સુખ વિલસંત લાલરે.
અભિનંદન આણંદમાં. ૧ સિદ્ધારથાનો લાડલો, સિદ્ધારથ ભગવાન લાલરે; એ જુગતું જગતી તળે, વિચરે મહિમા નિધાન લાલરે. અ. ૨ ચાલે ગજ ગતિ ગેલશ્ય, કામ કેશરી કરે નાશ લાલરે; દીપે દિનકર તેજથી, શીતલ સહજ વિલાસ લાલરે. અ. ૩ વરસે વાણી મહયું, તૃષ્ણ તટિનિક શેષ લાલરે; આતમ સંપદ વેલડી, ક્ષાયિક ભાવે પોષ લાલરે. અ. ૪ બાંધ્યું ભાવના સાંકળે, મુજ ચંચળ ચિત્ત લાલરે; લાંછન મિશ ચરણે રહ્યો, વાનર કરે વિનીત લાલરે. અ. ૫ તિરિગઈ.ચપલાઈ પણું, વારે આ૫ વિવેક લાલરે; ક્ષમાવિજય જિન ચાકરી, ન તનું ત્રિવિધે ટેક લાલરે. અ. ૬
૧ કેસરી સિંહ. ૨ સૂર્ય. ૩ વરસાદની માફક. ૪ નદી પતિર્થ યગતિ ૬ મન, વચન, કાયાએ.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org