________________
૧૫૦ ]
૧૧૫૧ સ્તવન મંજૂષા
. .......... . .. પપપપપ પપપપપપ પપપપપપ પ
પહિલું તે જાણ્યું હતું હતું, પણ મટાશું હિળવું દેહીલું; સા સોહિલું જાણું મનડું વળગું, થાય નહિ હવે કીધું અળગું. સારા રૂપ દેખાડી હોએ અરૂપી, કિમ ગ્રહીવાયે અકળ સરૂપી; સાટ તાહરી ધાત ન જાણ જાયે, કહો મનડાની શી ગતિ થાય. સા. પહિલાં જાણું પ કરે કિરિયા, તે પરમારથ સુખના દરીયા; સારુ વસ્તુ અજાયે મન દેડાવે, તે તે મુરખ બહુ પછિતાવે. સારા તે માટે તું રૂપી અરૂપી, તું શુદ્ધ બુદ્ધ ને સિદ્ધ સરૂપી સાવ એહ સરૂપ ગ્રહીઉ જબ તાહરૂં, તવ ભ્રમ રહિત થયું મન
માહરૂં; સાહિ૦ ૬ તુજ ગુણ ગ્યાનમાં રહીયે, ઈમ હિળવું પણ સુલભ જ કહીયે; સાવ માનવિજય વાચક પ્રભુ ધ્યાને, અનુભવરસમાં હ ઇકતાને.
સાહિબા. ૭
શ્રી જિનવિજયજી કૃત
(૧૬૪) અભિનંદન જિનવર સુણે, આભે અરદાસ; સનેહીં. છાંડંતાં કિમ છુટશે, કરશે નેટ દિલાસ. સનેહી.
અભિનંદન અવધારીયે. ૧ ઈમ દિન કેતા ચાલશે, માન કરે મહેરબાન; સનેહી. હેર હસીય બોલાવીયે, જિમ અમ વાધે વાન. સનેહી. અ. ૨ તારક બિરૂદ ધરાવક્ષે તે તાર્યા સુપ્રસિદ્ધ; સનેહી. તે પ્રભુ હું કિમ વિસર્યો, અથવા તિણે કાંઈ દીધ. સનેહી. અ૦૩ ૧ કેટલા. ૨ રનેહ વડે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org