________________
શ્રી અભિનંદન જિન સ્તવન
[ ૧૭
-
-
-
- -
- - - -
-
-
-
-
-
- wwwwwwwwwwww
w www
શ્રી કાંતિવિજયજી કૃત,
(૧૫૯) રાગ ઉદયગિરી ઉગીઓ, શ્રી અભિનંદન સૂર રે, વિમળ દિશા પૂરવ દિશે, અનુભવ કિરણ પંડુર રે. રાગ ૧ મેહતિમિર દૂરે છીપે, કંપે ચેર વિભાવરે; કુમતિ નિશા નાસે બુરી, વિકસે પદમ સુભાવ છે. રાગ ૨ નિજગુણ પરિમલ મહમહે, બધ ભમર તિહાં રાચે રે, પર પરણતી બંધન મિટે, વિષમ વિષય રજ પાચે રે. રાગ ૩ રાહુ ગ્રહે નવિ રાગ તે, અશુચિ ઘટા નવિ ઢકે રે, વિશ્વમ વિકલ્પ તારીકા, અતિશય રૂપથી શકે . રાગ ૪ સૂર્ય અપૂરવ આદિના, અનુપમ એ પ્રભુ આપ રે; કાંતિ સકળ નિજ તેજથી, શેષે કાદિમ પા૫ . રાગ૫
શ્રી રામવિજયજીત
(૧૬૦) શ્રી અભિનંદન સ્વામીને રે, સેવે સુરકુમરીની કોડ કે,
પ્રભુની ચાકરી રે. મુખ મટકે મેહી રહી રે, ઊભી આગળ બે કર જોડકે. પ્રભુ ૧
સ્વર ઝીણે આલાપતી રે, ગાતી જિન ગુણ ગીત રસાળકે; પ્રભુ તાળ મૃદંગ બજાવતી રે, દેતી અમરી: ભમરી બાળકે. પ્રભુ ૨ ૧ મેહરૂપી અંધકાર ૨ રવિ. ૩ ખુશબો ૪ તારા. ૫ દેવાંગના.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org