SearchBrowseAboutContactDonate
Page Preview
Page 177
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૪૬] ૧૧૫૧ સ્તવન મંજુષા -- પ્રભુ ! તેરે નયનકી બલિહારી. (ટેક) ચાકી શેભા વિછત તપસા, કમલ કરતુ હે જલચારી; વિધુકે શરણ ગયે મુખ–અરિકે, વનથૈ ગગન હરિણ હારી. પ્રભુ! સહજહિ અંજન મંજુલ નિરખત, ખંજન ગર્વ દિયે દારી; છીની લહીહિ ચકરકી શેભા, અગ્નિ ભએ સો દુઃખ ભારી. પ્ર. ચંચલતા ગુણ લીયે મીનકો, અલિપ જપું તારી હે કારી; કહું સુભગતા કેતિ ઇનકી, મેહી સબહી અમરનારી૦. પ્ર. ૩ ઘુમત હૈ સમતા રસ માતેલ, જેસે ગજવર મદવારી; તીનભુવનમેં નહી કોઈનીકે, અભિનંદનજિન અનુકારી. પ્ર. મેરે મન તે તું હી રૂચત હૈ, પરે૧૪ કેણ પરકી લારી; તેરે નયનકી મેરે નયનમેં, જશ કહે દીઓ છબી અવતારી. પ્ર. શ્રી વિનયવિજયજી કૃત. (૧૫૮) સંવર નંદન શ્રી અભિનંદન, ચંદન શીતલવાણી રે; કેસર અગર કપુરે પૂજે, ભાવ ભગતિ મન આણે રે. સંવર૦ ૧ છેષ નિવારે રાગ મ ધારે, એ છે દુઃખની ખાણું રે; વિતરાગના ચરણ આરહે, પાર લહે જિમ પ્રાણ રે. સં૦ ૨ સિદ્ધારથા કુંઅરની સેવા, મુગતિ હેત ઈમ જાણી રે; તન મન વચન વિમલ કરી વંદે, વિનય વદે ઈમ વાણું રે. સં૦ ૧ ચંદ્ર. ૨ ખંજન પક્ષી. ૩ પડાવી લીધી. ૪ માછલીને ૫ ભમરા. ૬ જેવી ૭ આંખની કીકી ૮ કાળી ૯ મને હરતા ૧૦ દેવાંગનાએ ૧૧ મસ્ત ૧૨ સારે ૧૩ જે ૧૪ ૫૩ ૧૫ પૂછે Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005174
Book Title1151 Stavan Manjusha
Original Sutra AuthorN/A
AuthorSarabhai Manilal Nawab
PublisherMeghraj Jain Pustak Bhandar
Publication Year1939
Total Pages896
LanguageGujarati
ClassificationBook_Gujarati & Worship
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy