________________
૧૪૮]
૧૧૫૧ સ્તવન મંજુષા
તારક
માન
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
ઘમઘમ ઘમકે ઘુઘરી રે, ખળકે કટિમેખલી સાર કે; પ્રભુત્વ નાટિક નવનવા નાચતી રે, બેલે પ્રભુ ગુણ ગીત રસાળકે. પ્ર. ૩ સુત સિદ્ધારથા માત રે, સંવર ભૂપતિ કુળ શિણગારકે; પ્રભુત્વ ધનુયર સાઢા ત્રણની રે પ્રભુજીની દીપે દેહ અપારકે. પ્રભુ ૪ પૂરવ લાખ પચાસનું રે, પાળી આયુ લઘું શુભ ઠામ કે, પ્રભુત્વ નયરી અયોધ્યાન રાજિયો રે, દરશણુ નાણુ યણ ગુણખાણ કે. ૫ સેવો સમરથ સાહિબેરે, સાચે શિવનયરીને સાથે કે પ્રભુ મુજ હોયડામાંહી વોરે, હાલેતીન ભુવનને નાથકે. પ્રભુ ૬ ઈણી પરે જિન ગુણ ગાવતારે, હો એ અનુભવ સુખ રસાળકે; રામવિજે પ્રભુ સેવતાં રે, કરતાં નિત નિત મંગળ માળકે. પ્ર. ૭
શ્રી ન્યાયસાગરજી કૃત
(૧૬૧) જેનો મારગ મતહે, સુણિ અરથી લેકે. અડદશ દૂષણ વર્જિત દેવા, અભિનંદન વરષનહે. સુણિ૦ ૧ દુવિધ પરિગ્રહ ન ધરે કબહું, ગુરૂ ગુસા શોભિત તન્નહે. સુત્ર ૨ ખંત્યાદિક દશ સુણ શુચિ દેહા, ધર્મ ભુવનમેં મન્નહે. સુણિ૦ ૩ મિશ્યામતિ નિત હિંસામય, દૂર તો જવું સન્નહે. સુણિ૦ ૪ શુદ્ધ ધરમ તેહિજ સાચે, જગ ઉપમ નહિ અનહે. સુણિ૦ ૫ ન્યાયસાગર પ્રભુ ભગતે શકતિ, દિન દિન વધતે તનહે. સુ. ૬
૧ કમરનું આભૂષણ ૨ સે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org