SearchBrowseAboutContactDonate
Page Preview
Page 175
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૪૪] ૧૧૫૧ સ્તવન મંgષા ભૂખ્યાં હે પ્રભુ ભૂખ્યાં મલ્યાં વૃતપૂર, તરસ્યાં હો પ્રભુ તરસ્યાં દિવ્ય ઉદક મીલ્યાંજી; થાક્યાં હે પ્રભુ થાક્યાં મિલ્યાં સુખપાલ, ચાહતા હે પ્રભુ ચાહતાં સજજન હેજે હુલ્યા છે. ૪ દિવ હે પ્રભુ દીવો નિશાવન ગેહ, સાખી હે પ્રભુ સાખી થલે જલસૈકા મલિજી; કલિયુગે હે પ્રભુ કલિયુગે દુલહોપ મુજ, દરિશણ હે પ્રભુ દરિશણુ લઘું આશા ફળીજી; પ વાચક હે પ્રભુ વાચક યશ તુમ દાસ, વિનવે હો પ્રભુ વિનવે અભિનંદન સુણેજી; કઈએ હે પ્રભુ કઈએ મ દલી છેઠું, “ દેજે હે પ્રભુ દેજે સુખ દરિશણ તણે જી. ૬ (૧૫) શેઠ સેવે રે અભિનંદન દેવ, જેની સરેરે સુર કિન્નર સેવ; એહ સાહિબ સેવે તેહ હજુર, જેહનાં પ્રગટે રે કીધાં પુન્ય પંડુર. શેત્ર ૧ જેહ સુગુણ સાહિબ હેજ, દગલીલાથી લહિયે સુખ રોજ તૃણ સરખું લાગે સઘલે સાચ, તે આગળ આવ્યું ધરણું રાજ. ૨ અહવે મેં પામ્યા તેહવે નાથ, તેથી હું નિચે હુઓરે સનાથ; વાચક જસ કહે પામી રંગરેલ, માનુ ફલિય આંગણુડે સુરતરૂ વેલ. શ૦ ૩ ૧ પાલખી. ૨ રાત્રિ. ૩ આંબે. ૪ મારવાડમાં. ૫ દુર્લભ. ૬ દગો. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005174
Book Title1151 Stavan Manjusha
Original Sutra AuthorN/A
AuthorSarabhai Manilal Nawab
PublisherMeghraj Jain Pustak Bhandar
Publication Year1939
Total Pages896
LanguageGujarati
ClassificationBook_Gujarati & Worship
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy