________________
શ્રી અભિનંદન જિન સ્તવન
[ ૧૩
- - w w
-
- -
w
-
-
-
-
- -
-
-
-
-
-
-
-
-
-
ww
w
w w
- - - -
w
w
w
w
નયરી છે કે નયરી વિનિતા નામે
રાજા છે કે રાજા સંવર સુત થયાજી ૪ માતા હો કે માતા સિદ્ધારથા જાણિ,
લંડન છે કે લંછન વાનર શિરપણે જી; વંદન છે કે વંદન શ્રી જિન પાય,
હોજે કે જે જ્ઞાનવિમલ ભણેજી. ૫
શ્રી યશોવિજયજી કૃત
(૫૪) દીઠી હે પ્રભુ દીઠી જગગુરૂ તુજ,
મૂરતિ હે પ્રભુ મૂરતિ મોહન વેલડી જી; મીઠી હે પ્રભુ મીઠી તાહરી વાણું,
લાગે હો પ્રભુ લાગે જેસી સેલડીજી. ૧ જાણું હો પ્રભુ જાણું જન્મ કથ્થ',
જે હું હે પ્રભુ જે હું તુમ સાથે મિલ્યાજી; સુરમણિ હે પ્રભુ સુરમણિ પામ્યા હથ્થ,
આંગણે હે પ્રભુ આંગણે મુજ સુરતરૂ ફજી. ૨ જાગ્યા હે પ્રભુ જગ્યા પુણ્ય અંકુર,
માગ્યા હે પ્રભુ મુહ માગ્યા પાસા ઢલ્યાજી; વૂડ્યા હે પ્રભુ વૂડ્યા અમીરસ મેહ,
નાઠા હે પ્રભુ નાઠા અશુભ શુભ દિન વલ્યાજી. ૩ ૧ કૃતાર્થ,
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org