SearchBrowseAboutContactDonate
Page Preview
Page 171
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૪૦ ] ૧૧પ૧ સ્તવન મંજીષા નિ:સગ હે મિત્ત; શુદ્ધ સ્વરૂપ સનાતને, નિમલ જે આત્મવિભૂતિ પરિણમ્યા, ન કરે તે પર સંગ હે! મિત્ત. ક્યું૦ ૩ પણ જાણુ... આગમ મળે, મિલવું તુમ પ્રભુ સાથ હે મિત્ત; પ્રભુ તે સ્વસ પત્તિમયી, શુદ્ધ સ્વરૂપને નાથ હા મિત્ત. ક્યું૦ ૪ પરિ પરિણામિકતા અછે, જે તુજ પુદ્ગલ જોગ હા મિત્ત; જડ` ચલ જગની એના, ન ઘટે તુજને ભાગ હે મિત્ત. પ્ શુદ્ધ નિમિત્તી પ્રભુ ગ્રહેા, કરી અશુદ્ધ પર હેય હા મિત્ત; આત્માલ'બી ગુણલયી, સહુ સાધકને ધ્યેય હો મિત્ત. જિમ જિનવર આલ'અને, વધે સધે એક તાન હૈ। મિત્ત; તિમ તિમ આત્માલમની, ગ્રહે સ્વરૂપ નિદાન હેા મિત્ત. સ્વસ્વરૂ૫ એકત્વતા, સાથે પૂર્ણાનંદ હા મિત્ત; રમે ભાગવે આતમા, રત્નત્રયી ગુણવૃંદ હો મિત્ત. અભિન’દન અવલ અને, પરમાનંદ વિલાસ હા મિત્ત; દેવચ'દ્ર પ્રભુ સેવના, કરી અનુભવ અભ્યાસ હૈ। મિત્ત. યુ ૦૯ ક્યું છ યુ॰ ૮ શ્રી મેાહનવિજયજી કૃત (ઉપર) અકલ કળા અવિરૂદ્ધ, ધ્યાન ધરે પ્રતિબુદ્ધ, આઠેલાલ અભિનંદન જિનચ`દનાજી, રામાંચિત થઇ દેહ, પ્રગટ્યો પૂરણ નેહ, આòલાલ ચંદ્ર જ્યું વન અરિવંદનાજી. ૧ સ્થાવર. ૨ ત્રસ, Jain Education International For Private & Personal Use Only ક્યું ૬ www.jainelibrary.org
SR No.005174
Book Title1151 Stavan Manjusha
Original Sutra AuthorN/A
AuthorSarabhai Manilal Nawab
PublisherMeghraj Jain Pustak Bhandar
Publication Year1939
Total Pages896
LanguageGujarati
ClassificationBook_Gujarati & Worship
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy